fbpx
રાષ્ટ્રીય

કેરળ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સચિન તેંડુલકરના પોસ્ટ પર કાળી શાહી ઢોળી

કેરળના કોચ્ચિમાં ભારતીય યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પોસ્ટર પર કાળી શાહી ઢોળી હતી. યુથ કોંગ્રેસના સભ્યોએ કૃષિ વિરોધી કાયદા વિરોધ કરનારાઓના સમર્થનમાં આવતા અન્ય દેશોના કેટલાક અગ્રણી લોકો સામે ટ્‌વીટ કર્યા બાદ સચિન સામે વિરોધ નોંધાવ્યો હતો.સચિને ટિ્‌વટમાં કહ્યું, ‘ભારતના સાર્વભૌમત્વ સાથે સમજૂતી કરી શકાતી નથી. વિદેશી તાકાતો પ્રેક્ષક બની શકે છે પરંતુ તેમાં ભાગ લઈ શકશે નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તેમણે ભારત માટે ર્નિણય લેવો જાેઈએ. “એક દેશ તરીકે એક જૂથ” થવું જાેઈએ.

ખાસ કરીને કેરળમાં મલયાલમ બોલતા લોકો સચિન તેંદુલકરથી ખૂબ જ નારાજ છે. અગાઉ તેઓએ સચિન તેંડુલકરના સમર્થનમાં જણાવ્યું હતું કે ટેનિસ ખેલાડી મારિયા સારાપોવાની ટીકા બદલ દિલગીર છે. હકીકતમાં સારાપોવાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે સચિનને ??જાણતી નથી. કેરળના લોકોએ આ માટે તેમની ઘણી ટીકા કરી હતી. હવે ઇન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા સંદેશમાં લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે, લોકો કહી રહ્યા છે કે ‘સારાપોવા તમે સાચા હતા કે તે સચિનને નથી જાણતી. સચિન જાણવા જેવું વ્યક્તિ નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/