fbpx
બોલિવૂડ

જેક્લિન ફનાર્ન્ડિસ પ્રિયંકા ચોપરાના ૭ કરોડના ઘરમાં શિફ્ટ થઇ

પ્રિયંકા ચોપરાના જુના ઘરમાં જેકલીન ફનાર્ન્ડિઝ શિફ્ટ થઇ, જેની ૭ કરોડ રૂપિયા કિંમત છે. આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. જેકલીન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભાડેના ઘરમાં રહેતી હતી. આ એ જ ઘર છે જ્યાં પ્રિયંકા ૨૦૧૮માં નિક જાેનસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ કર્મયોગ નામની બિલ્ડિંગમાં છે.

પિન્કવીલાના રિપોર્ટ અનુસાર હાલમાં જ જેકલીન આ ઘરમાં શિફ્ટ થઇ છે. ઘરમાં મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. જેકલીન આ પહેલાં બાંદ્રામાં રહેતી હતી. પ્રિયંકાની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ યારી રોડવાળા એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે. માટે આ ઘર હવે જેકલીનને મળી ગયું છે. પ્રિયંકાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર આ ઘર હવે પીસીનું નથી. તેણે આ ઘર વેચી દીધું હતું અને હવે જેકલીને તેને ભાડે લીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/