fbpx
રાષ્ટ્રીય

મહેશ જાેશીએ પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોના મામલે સુપ્રિમમાં દાખલ કરેલી અરજી પરત ખેંચવા અરજી દાખલ કરી

મહેશ જાેશીએ સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી દાખલ વિશેષ અનુમતિ અરજી પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.
રાજસ્થાનમાં રાજકીય ધમાસાણને કારણે મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ પીસીસી ચીફ સચિન પાયલટ ગુટની વચ્ચે ખટરાગ આવ્યો હતો. તેમના સંબંધોને ફરી સરખા કરવા પ્રદેશ પ્રભારી અજય માકનની મોટી ભૂમિકા મનાઈ રહી છે. સરકારના મહેશ જાેશીની અરજી પર ગત વર્ષ રાજ્યમાં રાજનીતિક સંકટ ઉભુ થયું હતુ. હવે મહેશ જાેશીએ સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી દાખલ વિશેષ અનુમતિ અરજી પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.

ગત વર્ષ સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોની બગાવત બાદ મુખ્ય સચેતક મહેશ જાેશીનએ ૧૩ જુલાઈ ૨૦૨૦એ વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જાેશી સમક્ષ એક અરજી દાખલ કરતા તમામ ધારાસભ્યો પર પાર્ટી વ્હિપના ઉલંઘનનો આરોપ લગાવ્યો હતો. આના પર સ્પીકરે ૧૬ જુલાઈએ તમામ ધારાસભ્યોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો. પરંતુ પાયલટ ગ્રુપે સ્પીકરની સમક્ષ હાજર ન થઈને નોટિસને જ હાઈકોર્ટમાં પડકારી હતી. આના પર હાઈકોર્ટની ખંડપીઠે ૨૪ જુલાઈએ સ્પીકરને યથા સ્થિતિ બનાવવી રાખવા આદેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/