fbpx
રાષ્ટ્રીય

પુષ્પા ફિલ્મનો બુખાર ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને પણ થયો, મેદાન પર લગાવી રહ્યા છે ઠુમકા

પુષ્પા ફિલ્મના ડાયલોગ અને તેરી ઝલક ગીત પર ડાન્સની મીમીક્રી સોશિયલ મીડિયા પરતો છવાયેલી જોવા મળી છે પરંતુ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા ક્રિકેટર પણ અલ્લુ અર્જુનની એક્શન કરી રહ્યા છે.

આ ફિલ્મની સફળતાની સાથે-સાથે આ ફિલ્મમાં જોવા મળેલી ડાન્સની ટેકનીક અને ડાયલોગ્સ રસપ્રદ રહ્યા છે. તાજેતરમાં જ ક્રિકેટ મેચમાં વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુનની તેરી ઝલક ગીત પર ડાન્સ બ્રાવોએ કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલીયન ઓપનિંગ બેસ્ટમેન ડેવિડ વોર્નર સૌથી વધુ એ પ્રકારની એક્શનમાં ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. જેનો વિડિયો સૌથી પહેલા લ વાયરલ થયો હતો. કોરોના પહેલા સૌથી મોટી હિટ સાબિત થનારી પુષ્પા ફિલ્મ છે.

પુષ્પા ફિલ્મની સ્ટોરીની સાથે-સાથે પુષ્પા ફિલ્મના ગીતો પણ ઘણા પોપ્યુલર થયા હતા તેમાં પણ ખાસ કરી અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના જોવા મળતા પહેલીવાર આ બંનેની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/