fbpx
રાષ્ટ્રીય

સડસડાટ વજન ઘટાડવા માટે દરરોજ રાત્રે કરો માત્ર આ 5 મામુલી કામ, 36ની કમર થઈ જશે 30ની….

દરેક લોકો માટે સવારે વહેલું ઉઠવું સહેલું હોતું નથી. જેના કારણે ઘણા લોકો કસરત કરી શકતા નથી. પરિણામે અનિયમિત જીવનશૈલી અસર વ્યક્તિના વજન પર પડે છે. વજન વધે એટલે તોંદ વધે. માણસની તોંદ ફક્ત તેની પર્સનાલિટીને જ ખરાબ નથી કરતી., પણ સાથે-સાથે અનેક બીમારીઓને પણ નોતરે છે. 

વધારે પડતું ફાસ્ડ ફૂડ ખાવાથી અથવા તો વધારે ચરબીવાળો ખોરાક ખાવાથી પેટની ચરબી વધવા લાગે છે. ત્યારે આજે અમે આપને એવી સહેલી ટ્રીક વિશે જણાવીશું કે જે અપનાવતા જ તમારી 36ની કમર 30ની થઈ જશે. આ સાથે જ તમે ફીટ પણ દેખાવા લાગશો…

હળવી કસરસ
રાતે સુતી વખતે તમારે હળવી એક્સરસાઈડ કરવી. એક્સરસાઇઝ કર્યા પછી 16 કલાક સુધી મેટાબોલિઝમ ફાસ્ટ રહે છે અને શરીર વધારાની ચરબીનો એનર્જી તરીકે ઉપયોગ કરતું રહે છે.

ઠંડા પાણીથી સ્નાન
એક્સરસાઈઝ કર્યા પછી તમારે ઠંડા પાણીથી સ્નાન કરવું. જે શરીરમાં બ્રાઉન ફેટ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. જો તમે રાત્રે જિમ કર્યા પછી 30 સેકન્ડ સુધી ઠંડા પાણીથી સ્નાન કરો છો, તો આ બ્રાઉન ફેટ સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ જાય છે અને તમે વધુ કેલરી બર્ન કરી શકો છો.

ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ એટલે તમારે દિવસના ચોક્કસ સમય માટે ભુખ્યા રહેવાનું અને બાકીના કલાકોમાં તમારે ખાવાનું હોય છે. જે વેટ લોસ કરવામાં વધારે મદદ કરશે.

પ્રોટીન શેક પીવો
દરરોજ રાતે સુતા પહેલા પ્રોટીન શેક પીવાની આદત રાખો આ પ્રોટીન શેક આખી રાત મેટાબોલિઝમ એક્ટિવ રાખે છે. 

ગ્રીન ટી
ગ્રીન ટીના સેવનથી મેટાબોલિઝમ ઝડપી બને છે. જેના કારણે સૂતી વખતે પણ તમારું શરીર ફેટ બર્ન કરતું રહે છે. તમે દરરોજ 3 કપ ગ્રીન ટી પીવાથી 3.5 ટકા વધુ કેલરી બર્ન કરી શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/