fbpx
રાષ્ટ્રીય

આજે વિશ્વ કેન્સર દિવસ : ગુજરાતમાં એક જ દિવસમાં આટલા નોંધાઈ રહ્યા છે કેંસરના કેસો

વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે કેન્સરની સ્થિતિ ગુજરાતમાં ઘણી ખરાબ જોવા મળી રહી છે. ગુજરાતમાં એક જ દિવસમાં કેન્સરના કેસોનો આંક માન્યા માં ના આવે તે રીતે વધુ જોવા મળી રહ્યા છે. અંદાજિત એક દિવસમાં કેન્સરના 192 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. આ આંકડો ખૂબ જ મોટો કહી શકાય છે.    દિવસેને-દિવસે લોકોની હેલ્થ ખરાબ થઈ રહી છે. જેના કારણે લોકો આ પ્રકારની બીમારીઓ તરફ ધકેલાઈ રહ્યા છે તેમાં પણ જીવલેણ સમાન કેન્સર એ ખૂબ જ ઘાતકી છે ત્યારે દરરોજ નોંધાતા કેસોમાં મોટા ભાગના કેન્સરના કેસોમાં ગર્ભાશયના કેન્સર, બ્રેસ્ટ, મોઢાના કેન્સર વધુ જોવા મળી રહ્યા છે, તેમાં પણ તમાકુ જેવા વ્યસન થી મોઢા ના કેન્સર થઈ રહ્યા છે 20 ટકા લોકો મોઢાના કેન્સર જીભ ના કેન્સર વગેરે નો શિકાર થઈ રહ્યા છે.    કેન્સર ના કેસો ની સામે કોરોના ના કેસોથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. કોરોના કેન્સર કરતા એટલો ઘતકી નથી. કેન્સરના કારણે છેલ્લા પાંચ વર્ષની અંદર 1 લાખ 80 હજાર જેટલા દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/