fbpx
રાષ્ટ્રીય

કાજુ ની ખેતી થી લાખો રૂપિયાનો થશે નુક્શાન જોવો ફાયદા

  ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીમાં નવા નવા પ્રકારો આવ્યા છે. જેમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે અલગ-અલગ અને નફાકારક પાક લેતા થયા છે જ્યારે કાજુના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 25 કરતા વધારે છે
           જેમાં કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં નાના પાયે ખેથી થતી હોય છે. ત્યારે કાજુનો છોડ ગરમ તાપમાનમાં સારી રીતે ઉગે છે. જો કે તેની ખેતી માટે યોગ્ય તાપમાન 20 થી 35 ડિગ્રી જેટલું જ છે. ત્યારે તે કોઈપણ પ્રકારની જમીન પર ખેતી ઉગાડી શકાય છે. આમ છતાં, લાલ રેતાળ લોમ માટી આ માટે શ્રેષ્ઠ મનાય છે .

        જો કે કાજુની ખેતીમાં આંતરખેડ કરીને ખેડૂતો સારી કમાણી કરી શકે છે. ત્યારે મગફળી, મસૂર અથવા કઠોળ અથવા જવ-બાજરી અથવા સામાન્ય રક્તમરા (કોકમ) જેવા આંતર પાક તેના છોડ વચ્ચે વાવવા જોઈએ. નિષ્ણાતો ના મતે કાજુ નો એક છોડ આરામથી 10 કિલો સુધીનો પાક આપે છે. જેમાં એક કિલો ઉત્પાદન 1200 રૂપિયાની આસપાસ વેચાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/