fbpx
રાષ્ટ્રીય

આંધ્ર પ્રદેશમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..શું ફરી બની આ ઘટના…કે છે આ જુનો વિડીયો

વિશાખાપટ્ટનમઃ બુધવારે (૧૧ જાન્યુઆરી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસેના કાંચારાપાલમમાં આ ઘટના બની છે. મંગળવાર (૧૯ જાન્યુઆરી) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના હતા. ડીમ સમાચાર એજન્સીએ સમાચાર એજન્સી એ.એન.આઈને જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મેન્ટેનન્સ દરમિયાન પથ્થરમારો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે પથ્થરમારાને કારણે બારીના કાચ તૂટી ગયા હતા. ઘટના બાબતે તપાસ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જાે તમને જણાવીએ તો, આ પહેલા ૩ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

તે દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તાર પાસે ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી. આ દરમિયાન રેલવેના ઝ્ર-૩ (ઝ્ર-૩) અને ઝ્ર-૬ (ઝ્ર-૬) કોચ પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાખવામાં આવ્યા છે. આ દિવસે માલદા શહેરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર કુમારગંજ રેલવે સ્ટેશનની પાસે ટ્રેન પર આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ૨૨૩૦૩ વંદે ભારત એક્સપ્રેસના ડબ્બા સંખ્યા સી-૧૩ના કાચ તૂટી ગયા હતા. આ સમગ્ર મામલે સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો બંગાળમાં નહીં પરંતુ બિહારમાં થયો હતો. તેમણે કહ્યું હતું કે અમારા રાજ્ય વિશે ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તેમણે વંદે ભારત વિશે કહ્યું હતું કે જૂની ટ્રેનમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/