fbpx
રાષ્ટ્રીય

અમેરિકા આ વર્ષે ૧૦ લાખ ભારતીયોને આપશે વિઝા!..

અમેરિકાના વિઝા માટે લાંબા સમયથી રાહ જાેઇ રહેલા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. અમેરિકા ચાલુ વર્ષ રેકોર્ડ ૧૦ લાખથી વધુ વિઝા ઇશ્યૂ કરશે. આ ઉપરાંત તે સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રધાન્ય આપશે. વર્ક વિઝાને રિન્યૂ કરવા માટે પણ ભારતના લોકોએ આ વર્ષના અંત ભાગથી ભારતમાં આવવું પડશે નહીં અને અમેરિકામાંથી વિઝા રિન્યુ કરાવી શકશે. ખાસ કરીને દરેક ગુજરાતી માટે ેંજીછ જવું એક સપનું હોય છે. આ માટે તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. સૌથી વધુ ક્રેઝ પાટીદારોમાં છે અને હવે સમય બદલાઈ રહ્યો છે. ગુજરાતીઓ પૈસા ખર્ચીને ખોટા રસ્તે પણ અમેરિકા પહોંચવા હંમેશાં તૈયાર હોય છે. એ માટે લેભાગુ એજન્ટો પણ તૈયાર બેઠા હોય છે. હવે જે કાયદેસર રીતે નિયમોને આધિન જવા માગે છે એમના માટે એક ખુશખબર આવી છે કે અમેરિકાએ વિઝા માટે વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી ૫૮૦ દિવસ કરી દીધો છે. આ એક સૌથી મોટા સમાચાર છે.

કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે. જે અંતર્ગત આ ર્નિણય લેવાયો છે. અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. રિન્યુઅલ વિકલ્પો ૐ-૧મ્, હાલમાં વિઝા માટેની ૐ-૪, ન્-૧ અને ન્-૨ વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જાેવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. કામદારો માટેના વિઝા એ બન્ને દેશો માટે મહત્ત્વ પૂર્ણ બની રહેશે. તાજેતરની છટણીમાં નોકરી પ્રોફેશનલ્સ અંગેના સવાલના જવાબમાં ગુમાવનારા ભારતીય ૐ-૧મ્ આઇટી તેમણે કહ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તાજેતરમાં આ મુદ્દે કેટલીક નવી માહિતી જારી કરી છે. તેમાં નોકરી ગુમાવારા લોકોએ તેમના વિઝા સ્ટેટસમાં ફેરફાર માટે શું કરવું જાેઇએ તેની વિગતો છે. ભારત અને અમેરિકાના સંબંધોના અમેરિકાના બંને પક્ષો તરફથી સમર્થન વિઝા રિન્યુઅલ સુવિધા ફર મળતું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં ખરેખર ઘણો મજબૂત ડાયાસ્પોરા છે. ૩૦ વર્ષોથી આપણા વર્ષના અંત ભાગમાં આ સુ સંબંધોને દાયકાઓથી અમેરિકામાં રહેતા ભારતીય અમેરિકાનો વેગ આપી રહ્યાં છે.

મ્૧ (બિઝનેસ) અને મ્૨ (ટૂરિસ્ટ) શ્રેણી હેઠળ અરજી કરે છે તેવા લોકોએ લાંબા વેઇટિંગ પીડિયનો સામનો કરવો પડે છે. અમેરિકામાં જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે બીજા ક્રમે છે. જેની પ્રોસેસ પણ હવે વધારે ઝડપી બનાવવામાં આવશે. અમેરિકા ૐ-૧મ્ અને જેવા વર્ક વિઝાને પણ પ્રાધાન્ય ન્ ” આપી રહ્યા છે. આવા વિઝાની ભારતના આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ હોય છે. ૐ-૧મ્ વિઝા નોન- ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર હજારોની સંખ્યામાં કામદારાને નોકરી પર રાખે છે. કેટલાંક પિટિશન આધારિત નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા કેટેગરી માટે અમે કેટલીક શરતોને આધીન ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ સુવિધા ફરી ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી અમેરિકામાં હાજર હોય તેવા લોકોએ વિઝા રિવ્યૂ કરાવવા માટે વિદેશ જવું પડશે નહીં. અમે આ વર્ષના અંત ભાગમાં આ સુવિધા ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી વિઝા રિન્યૂ કરવા માટે વિદેશમાં મુસાફરી કરવાની આવા અરજદારોને જરૂર પડશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/