fbpx
રાષ્ટ્રીય

શેરબજાર નવા ઊંચા સ્તરે ખુલ્યું, જીીહજીટ ૬૪૦૦૦ નજીક પહોંચ્યો

આજે બુધવારે શેરબજાર નવા ઊંચા સ્તરે ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં જાેરદાર તેજી જાેવા મળી રહી છે. સેન્સેક્સ ૬૩૭૦૧ પર અને નિફ્ટી ૧૮૯૦૮ પર ખુલ્યો હતો. આ બંને ઈન્ડેક્સ લાઈફ હાઈ પણ છે. નિફ્ટીએ અગાઉ ૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૧૮,૮૮૭ની નવી ઊંચી સપાટી બનાવી હતી. ગઈકાલે એટલે કે મંગળવારે મ્જીઈ સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટ ચઢીને ૬૩,૪૧૬ પર બંધ થયો હતો. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ ૬૩,૯૦૦ અને નિફ્ટી ૧૮૯૬૬ની સપાટીએ પહોંચી ગયો છે જે ઇન્ડેક્સનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર પણ છે. શેરબજારની સ્થિતિ આજે ૨૮ જુને બુધવારે બપોરે લગભગ ૧૨ઃ૦૨ વાગ્યા સુધીના ટાઇમપીરીયડમાં જીઈદ્ગજીઈઠ ૬૩,૯૩૨.૦૫ પોઈન્ટ પર અને દ્ગૈંહ્લ્‌રૂ ૧૮,૯૭૪.૪૫ પોઈન્ટ પરની સ્થિતિમાં જાેવા મળ્યો. ઈદને લઈને શેરબજારની રજાઓમાં ફેરફારને કારણે આઈડિયાફોર્જ ટેક્નોલોજીનો આઈપીઓ નિર્ધારિત સમયના એક દિવસ પહેલા બંધ થઈ જશે એટલે કે આજે આઈપીઓ સબસ્ક્રાઈબ કરવાની છેલ્લી તક છે. દ્ગજીઈએ તેના નવા સર્ક્‌યુલરમાં માહિતી આપી છે કે ૈંઙ્ઘીટ્ઠકર્ખ્તિી ૈંર્ઁંની મેમ્બરશિપ ડેટ ૨૯ જૂનથી બદલીને ૨૮ જૂન કરવામાં આવી છે.

આ કંપનીમાં રોકાણ કરવા માટે પ્રથમ દિવસે જ રોકાણકારોમાં ઘણો ક્રેઝ જાેવા મળ્યો હતો. ૈંર્ઁં ઓપનિંગના પહેલા જ દિવસે તેને ૧૧ ગણા નવા સબ્સ્ક્રાઇબર્સ મળ્યા છે. ૈંઙ્ઘીટ્ઠહ્લર્ખ્તિી ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ એ તેના રૂ. ૫૬૭ કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (ૈંર્ઁં) માટે શેર દીઠ રૂ. ૬૩૮ થી રૂ. ૬૭૨ની કિંમતની રેન્જ નક્કી કરી છે. આ માટે ૨૨ શેરનો લોટ બનાવવામાં આવ્યો છે, જેને રોકાણકારો ૧૪,૭૮૪ રૂપિયા ખર્ચીને ખરીદી શકે છે. ૐડ્ઢહ્લઝ્ર મ્ટ્ઠહા ૐર્ેજૈહખ્ત હ્લૈહટ્ઠહષ્ઠી કંપની ને ૐડ્ઢહ્લઝ્ર સાથે મર્જ કરવા પ્રયત્ન ચાલી રહ્યા છે. આ ડીલ ૪૦ અબજ ડોલરની છે. આ ર્નિણયને દેશના કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી મર્જર ડીલ તરીકે જાેવામાં આવી રહી છે. આ મર્જર બાદ આ કંપની ભારત દેશની એક મોટી ફાઇનાન્શિયલ સર્વિસ તરીકે ઓળખ મેળવશે .

મર્જર પછી રચાયેલી નવી એન્ટિટીની સંયુક્ત સંપત્તિ લગભગ ૧૮ લાખ કરોડ રૂપિયા હશે. આ ડીલ હેઠળ શેરધારકોને પણ લાભ મળશે. સૂત્રો અનુસાર એચડીએફસીના દરેક શેરધારકને ૨૫ શેર પર એચડીએફસી બેંકના ૪૨ શેર આપવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝમાં ૫%નો ઉછાળો (છઙ્ઘટ્ઠહૈ ઈહંીિॅિૈજીજ ન્ંઙ્ઘ – ૨૪૦૪ ૧૧૮ એટલે કે ૫.૦૮%નો ઉછાળો) અને અદાણી ગ્રુપના ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝમાં શરૂઆતના વેપારમાં ૩ ટકા સુધીનો વધારો જાેવા મળી રહ્યો છે જે ૫ ટકા સુધી વધ્યો હતો. આમ તે આજે રિકવરીમાં અગ્રેસર છે. અદાણી પોર્ટ્‌સ શરૂઆતના વેપારમાં ૧ ટકાથી વધુ ચઢ્યો છે. અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ અને એનડીટીવીના ભાવ લગભગ ૧-૧ ટકા મજબૂત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/