fbpx
રાષ્ટ્રીય

ઇઝરાયેલમાં અમેરિકી રાજદૂતો અને નાગરિકોને બહાર ના નીકળવા સૂચના

  અમેરિકાના સુરક્ષા સલાહકારે જણાવ્યું છે કે ઇઝરાયેલે ઈરાનમાં ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલોને પગલે અમેરિકાના રાજદૂત, તેમના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને તેલ અવીવ, જેરુસલેમ અને બેરશેવા વિસ્તારોમાં બહાર નીકળવા તથા વ્યક્તિગત મુસાફરી પર આગળ સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી તેમની વેબસાઈટ પર જોવા મળશે .

 જટિલ યુદ્ધનીતિ અને તણાવપૂર્ણ વાતાવરણને લીધે પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે તેની જાણ ઈઝરાઈલને યુદ્ધમાં હથિયારો અને કૂટનીતિથી મદદ કરનાર અમેરિકાને થાય તે સ્વાભાવિક છે. તેમની આ ચેતવણી આગળના સમયમાં શાંતિની સ્થાપનાના અવકાશને દૂર કરી રહી છે. ભારતના બેરોજગાર યુવાનો જયારે કામ મેળવવા ઈઝરાઈલ જવા માટે લાઈનો લગાડી રહ્યા છે ત્યારે ભારતીય વિદેશ વિભાગે પણ વહેલી તકે આ પ્રકારના અનુમાનો ઉપર વહેલી તકે પગલાં લેવા જરૂરી બન્યા છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/