fbpx
રાષ્ટ્રીય

બિહારમાં નવા-જૂની ના એંધાણ ..!?મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદી સાથે કરી મુલાકાત અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી ફોન પર વાતચીત

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના રિઝલ્ટ ના એક દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે દેશની રાજધાની ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને સાંજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ જાેડે ફોન પર વાતચીત કરી હતી. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે આગામી સરકારની રચનાને લઈને ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હીમાં નેતાઓ સાથેની મુલાકાત બાદ બિહારના રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જાેવા મળી હતી. લોકો તમામ પ્રકારની અટકળો લગાવવા લાગ્યા છે કારણ કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે નીતીશ કુમારને એનડીએમાં મન નથી લાગતું. આવી સ્થિતિમાં પરિણામો પહેલા નીતિશ કુમાર દિલ્હી પહોંચતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી.

જાે કે, એક્ઝિટ પોલ ની વાત કરીએ તો ડેટા મુજબ દિલ્હીમાં ફરી એકવાર દેશની સત્તા નરેન્દ્ર મોદીના હાથમાં આવશે, અને ફરી એક વખત એનડીએ ની કેન્દ્રમાં સરકાર બનશે અને ઇન્ડી ગઠબંધન ને વિરોધ પક્ષમાંજ બેસવાનું રેહશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/