fbpx
રાષ્ટ્રીય

ગૌતમ અદાણીનો જાેઈન્ટ વેન્ચર કંપની AI અને ક્લાઉડ પ્લેટફોર્મ ખરીદવાનો પ્લાન

ગૌતમ અદાણી દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ સર્વિસનો ચહેરો બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે અદાણી ગ્રુપ અને સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગની જાેઈન્ટ વેન્ચર કંપની છૈં અને ક્લાઉડ પ્લેટફોર્મ ખરીદવા જઈ રહી છે. આ કંપનીનું નામ કોર્જ.આઈઓ છે. કોર્જ.આઈઓની મૂળ કંપનીનું નામ ઁટ્ઠજિીન્ટ્ઠિહ્વજ ૈંહઙ્ઘૈટ્ઠ છે. સંયુક્ત સાહસ પાર્સરલેબ્સ ઈન્ડિયામાં ૭૭.૫ ટકા હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે.

શેરના અધિગ્રહણ હેઠળ એક શેરની કિંમત ૨૦ હજાર રૂપિયા હશે. જેની ફેસ વેલ્યુ ૧ રૂપિયા હશે. સંયુક્ત સાહસ અને પાર્સરલેબ્સ ઇન્ડિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમગ્ર ડીલ અથવા તો કંપનીનું અધિગ્રહણ સપ્ટેમ્બર ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. માહિતી અનુસાર ઁટ્ઠજિીન્ટ્ઠિહ્વજ ૈંહઙ્ઘૈટ્ઠ પાસે કોર્જ.આઈઓ ઇન્ડિયાનું ૧૦૦ ટકા હોલ્ડિંગ છે. પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કંપનીનો બિઝનેસ ૪૫.૬૩ કરોડ રૂપિયા હતો. ખાસ વાત એ છે કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીના બિઝનેસમાં લગભગ ૪ ગણો વધારો જાેવા મળ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીનું ટર્નઓવર ૨૮.૯૪ કરોડ રૂપિયા હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨માં આ બિઝનેસ ૧૨.૦૯ કરોડ રૂપિયા જાેવા મળ્યો હતો.

જાે અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો મંગળવારે અદાણીનો શેર રૂપિયા ૧૯.૯૦ના વધારા સાથે રૂપિયા ૩,૧૧૦ પર બંધ થયો હતો. જાે કે મંગળવારે કંપનીના શેર રૂપિયા ૩૧૨૮.૧૫ પર ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર પણ રૂપિયા ૩૧૩૮ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ૩ જૂને કંપનીનો શેર રૂપિયા ૩,૭૪૩ની ૫૨ સપ્તાહના હાઈ પર પહોંચ્યો હતો. છેલ્લા ૫ વર્ષમાં કંપનીએ રોકાણકારોને લગભગ ૨૩૦૦ ટકા વળતર આપ્યું છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂપિયા ૩,૫૪,૫૪૦.૩૫ કરોડ છે. ગૌતમ અદાણી ગયા વર્ષે ેંછઈની આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની ૈંૐઝ્ર અને અદાણી એન્ટરપ્રાઇઝિસની સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડે સિરિયસ ડિજીટેક ઇન્ટરનેશનલ લિમિટેડ નામનું સંજાેઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. જેમાં અદાણી પાસે ૪૯ ટકા અને સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ પાસે ૫૧ ટકા હિસ્સો છે. છૈં સિવાય આ નવા સંયુક્ત સાહસનું કામ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોકચેન વિશે જાણવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/