fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ પદો પર ભરતી કરવાનો આદેશ ૭૨ કલાકની અંદર પાછો ખેંચી લીધો

કેન્દ્ર સરકારે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાના મામલે યુ-ટર્ન લીધો છે. કર્મચારી વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે ેંઁજીઝ્રને પત્ર લખીને ર્નિણય પાછો ખેંચવા કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જીતેન્દ્ર સિંહના આ પત્ર પછી ેંઁજીઝ્ર નોટિફિકેશન પાછું ખેંચવાનો ઔપચારિક આદેશ જાહેર કરશે.

ત્રણ દિવસ પહેલા, યુપીએસસીએ સંયુક્ત સચિવ અને નિયામક સ્તરની ૪૫ જગ્યાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી માટેની જાહેરાત બહાર પાડી હતી. યુપીએસસીની આ જાહેરાતે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. વિપક્ષે આ જાહેરાતને બંધારણ, દલિતો અને આદિવાસીઓના અધિકારો સાથે જાેડીને ભારે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ મોદી સરકારને ટેકો આપતા એનડીએ સરકારના સાથી પક્ષોએ પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા હતા. અંતે, મોદી સરકારને ૭૨ કલાકની અંદર જ યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાનો ર્નિણય પાછો ખેંચ્યો હતો. આ અંગે, કેન્દ્રએ આદેશ પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/