fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબી જિલ્લાના ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી, વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસોમાં નવા વર્ષની ભેટ મળતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અનિલભાઈ લાભશંકર મહેતા, રાજેશભાઈ રામજીભાઈ પઢીયાર, લાભુભાઈ હમીરભાઈ બાલાસરા, ભીખુભાઈ દાનાભાઈ વાળા, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, ભરતભાઈ ધરમશીભાઈ રાઠોડ, દિનેશભાઈ ખેંગારભાઈ ધ્રાંગા, સહદેવસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને માવજીભાઈ સુખાભાઈ ચાવડાને પ્રમોશન અપાયું છે.
આ ઉપરાંત, ૧૪ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અંબાપ્રાતાપસિંહ પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ ચંદુલાલ મૈયડ, રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ પરમાર, મહેશકુમાર જાદવજીભાઈ કહાગરા, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા, રણજીતસિંહ ઉમેદસંગ રોહડીયા, ધર્મેન્દ્રકુમાર અંબારામભાઈ વાઘડીયા, ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા, અશ્વિનકુમાર મનસુખભાઈ ઝાપડીયા, જયેશભાઈ સોમાભાઈ વાઘેલા અને રણજીતભાઈ મગનભાઈ મઠીયાને પ્રમોશન આપવામાં આવ્યા છે
વધુમાં ૧૧ હથિયારી હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં જયદેવસિંહ ખોડુભા ઝાલા, પ્રકાશભાઈ રતાભાઈ આહીર, કમલેશભાઈ મનજીભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, જીતેશકુમાર નાનજીભાઈ રાઠોડ, મહેશભાઈ મોહનભાઈ ચાવડા, હિતેશકુમાર નાગજીભાઈ મકવાણા, રસિકલાલ હીરજીભાઈ ચાવડા, સંજયકુમાર ઘનશ્યામભાઈ પટેલ, રજનીકાંતભાઈ ધનજીભાઈ કૈલા અને કૌશિકભાઈ દેવજીભાઈ મારવાણીયાને પ્રમોશન આપવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/