fbpx
સૌરાષ્ટ - કચ્છ

એક માસ બાદ ફરી લખપતના ગોપાલપુર કિનારે ચરસના આઠ પેકેટ રઝળતા મળ્યા

અરબ સાગરના કિનારે બિનવારસું ચરસનો જથ્થો મળવાનું અવિરત ચાલું છે, એક માસ અગાઊ ૨૬મી ડિસેમ્બરના ચાર પેકેટ મળી આવ્યા હતા. ત્યારે લખપત પાસે આવેલા ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલીયનના જવાનોને પેટ્રોલિંગ વેળાએ ચરસના આઠ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના આઠ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા.

ગોપાલપુર બીઓપી કિનારા પર ૭૯ બટાલીયનના જવાનોને દરિયામાંથી આ પેકેટ મળી આવ્યા હતા. એક માસ અગાઊ ૨૬ ડિસેમ્બરના શેખરનપીર પાસેથી ચાર બિનવારસુ પકેટ મળી આવ્યા હતા, તો અત્યાર સુધી કોટેશ્વરના પશ્ચિમ કિનારે પેકેટ મળતા હતા, પણ રવિવારે છેક લખપત પાસે પેકેટ મળતા એજન્સીઓ માટે પણ આ તપાસનો વિષય બન્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/