fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં દુર્ગાસેનાની બહેનોએ કરાવ્યા સંગઠનશકિતનાં દર્શન…..

જૂનાગઠમા બ્રહમચોર્યાસીને અને મહિલા સંમેલનને સક્રીય બનાવવા રાજકોટ મુકામે દુર્ગાસેના દ્વારા વિરાટ મહિલા સંમેલન નાગરવાડી રાજકોટ ખાતે તા ૧૮નાં રોજ યોજાય ગયુ.. સંમેલનમા માહિતી આપતા ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યુ કે દુર્ગાસેના માત્ર બે એજન્ડા ઊપર કામ કરે છે.. (૧) બ્રાહમણની દિકરી બ્રાહમણના ઘરમાં જ રહેવુ જોઇએ..(૨) બ્રાહમણસમાજની ૧૦.૦૦૦ બહેનોને સશક્ત બનાવવી.. અમદાવાદથી દુર ફેકટરી બનાવવાની યોજનાની વીગત આપતા જણાવ્યુ કે એપ્રીલ ૨૦૨૨ સુધીમાં પ્રોડ્ક્ટ માર્કેટમા વેચવાનું શરુ થઈ જાય તેવુ આયોજન કરવામા આવશે … જૂનાગઠની બ્રહમચોર્યાસી બાદ ફેકટરી નીર્માણ શરુ કરવામા આવશે..  ઊત્તરગુજરાતમા ૨ દક્ષીણ ગુજરાતમા ૨ મધ્યગુજરાતમા ૧ કચ્છમા ૧ સૌરાષ્ટ્રમા ૨ આમ હજી ૬ સંમેલનનુ આયોજન કરાશે.. ભાવેશ રાજ્યગુરુએ સંગઠનની નિમણુંક ૩૦ દિવસમા કરી દેવાની વીગત આપી હતી… દરેક જીલ્લામા આગામી દીવસોમાં દુર્ગાસેનાની ઓફીસ કરી દુર્ગાસેના ડોટ કોમ દ્વારા દરેક બ્રાહમણ પરિવારને ૧૦૦% મફત બ્રાહમણ યુવક યુવતીના બાયોડેટા ઊપલબ્ધ થાય તેવું આયોજન કરનાર છે .  બ્રહમસમાજની અનેક બહેનોની મહેનતથી અને બ્રહમસેનાનાં પદાધીકારીઓની મદદથી વિશાળ સંખ્યામા ભુદેવો ઊમટી પડ્યા હતા.. બ્રહમસમાજની અનેક સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/