fbpx
અમરેલી

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ની ઉપસ્થિતિ માં સાવરકુંડલા વીજપડી ગાધકડા મોટા ઝીંઝુડા અને વંડા જીલ્લા પંચાયત સીટ માં જંગી જાહેર સભા યોજાઈ


સાંસદ કાછડીયા,કૌશિકભાઈ વેકરીયા,વી.વી.વઘાસીયા,કમલેશ કાનાણી સહીત નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

અમરેલી જીલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી ઓ અનુલક્ષીને સાવરકુંડલા ની ચાર જીલ્લા પંચાયત સીટ વીજપડી,ગાધડકા,મોટા ઝીંઝુડા,અને વંડા જીલ્લા પંચાયત ની સીટ નાં ચુંટણી સંમેલનો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને જસદણ નાં પૂર્વ ધારા સભ્યો ભરતભાઈ બોઘરા ની આગેવાની માં યોજાયેલ આ ચારેય જીલ્લા પંચાયત ની છતની સભા માં સાંસદ નારણભાઈ કાછડીયા પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા જીલ્લા ભાજપ પ્રમુખ કમલેશ કાનાણી તેમજ તાલુકા ભાજપ નાં આગેવાનો કાર્યકર્તા ઓ મોટી સંખ્યા માં હાજર રહેલ ૨૦૧૫ માં આ તમામ જીલ્લા પંચાયત સીટો કોન્ગ્રેસ પાસે હતી કોંગ્રેસ નાં લુખ્ખા વચનો ખોટા વાયદા ઓ અને પાચ વર્ષ વિકાસ નાં કામો ને અટકાવેલ જેના કારણે મતદારો માં રોષ છે આગામી ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ ચુંટણી માં મતદાન છે ત્યારે સાવરકુંડલા તાલુકા ની જનતા વ્યાજ સહીત કોંગેસ ને જાકારો આપવા મક્કમ છે ત્યારે આ મતદારો ની મિજાજ જોઈ ચારે ચાર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપ નો ભવ્ય વિજય થવાનો છે તેમ કમલેશ કાનાણી એ જણાવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/