fbpx
સૌરાષ્ટ - કચ્છ

લવ જેહાદ અંગે ટિપ્પણીને લઇ ધારાસભ્ય વિક્રમ માડમને વીડિયો મારફતે માફી માગી

દ્વારકા વિસ્તારના ગામમાં લવ જેહાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો ભાષણનો વીડિયો વાઇરલ થયો છે. મુસ્લિમ સમાજના મત વિસ્તારમાં વિક્રમ માડમને લવ જેહાદ વિશે ટિપ્પણી આપવી ભારે પડી છે. એક તરફ ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો ચારે તરફ વિવાદમાં છે ત્યાં વિક્રમ માડમના પ્રચારના ભાષણનો વિડીયો બન્યું ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયામાં ચારે તરફ વીડિયોમાં વિક્રમ માડમના શબ્દોએ નવો વિવાદ જગાવ્યો છે. સમગ્ર વાઈરલ વીડિયો ભાણવડ તાલુકાના ઢેબર ગામનો મુસ્લિમ વિસ્તારમાં સભાનો હોવાની ચર્ચા છે. સભાને સંબોધતા લવ જેહાદ મુદ્દે ભાષણ આપતા સોસીયલ મીડિયામાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

વિક્રમ માડમનો આ વીડિયો વાઇરલ થતા વિવાદ થયો અને બાદમાં તેમણે માફી માગી હતી. વિક્રમ માડમે કહ્યું ‘ગરીબનો છોકરો વિધર્મી સાથે લગ્ન કરે એટલે વિરોધ કરવાનો સૈફ અલી ખાને કરિના કપૂર સાથે લગ્ન ક્યા જાઓને વિરોધ કરોને, લવ જેહાદનો કાયદો છે એ શાના માટે છે. ગરીબનો છોકરો પ્રેમ લગ્ન કરે તો વાંધો લેવાનો. માડમે પોતાના સમાજ વિશે વિવાદિત નિવેદ આપતા કહ્યું હતું કે ‘અહીંયા નાગડા ગામ છે,મુસ્લિમનું ગામ છે. મારી આહિરની છોકરીએ જ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે.

શું ફક્ત આહિરીની દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા એટલે વિરોધ કરવાનો. છોકરીને ક્યા લગ્ન કરવા છોકરી નક્કી કરશે’ વિક્રમ માડમના આ વીડિયો બાદ સમગ્ર આહિર સમાજ નારાજ થયો હતો અને તેમને ફોન પર માફી માગવા દબાણ કરવામાં આવ્યું હતું. આ વીડિયો વાઇરલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/