fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેશોદના વેપારીને સસ્તા સોનાના નામે છેતરનાર તરુણ સહિત 3 પકડાયા

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ માં રહેતા નરસિંહભાઇ ટપુભાઈ ભાદરકા ને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નજીક બોલાવી લઈને સોનાના નામે પિત્તળની ના પારા ધાબડી દીધા હતા આ મામલે વેપારીએ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી સસ્તા સોનાના નામે વેપારી સાથે છેતરપિંડી કરનાર શખ્સો આયુર્વેદ દવાખાના સામે બનતા નવા પુલ પાસે ઉભા હોવાની બાતમી મળતાં એલસીબીએ ત્યાં જઈ અમદાવાદ ના જુના વાડજના મુન્ના શકરા શેમાળ કેશોદના વાડી વિસ્તારમાં રહેતા વિરમ કાળા સભાળ અને કેશોદના એક તરૂણને પકડીને પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા અમદાવાદના લાલા સાથે મળી કેશોદ નરસિહ ભાઈને ખોટી માળા ધાબડક અઢી લાખ પડાવ્યા હોવાની કબૂલાત આપી હતી એલસીબીએ તરુણ સહિત ત્રણેય પાસેથી ૧.૭૯ લાખ રોકડા બાઇક સહિત કુલ 2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો હજુ આ ગુનામાં સંડોવાયેલા મહિલા સહિતના આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવે છે અને આ ગુનામાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/