fbpx
સૌરાષ્ટ - કચ્છ

કેશોદ બસ સ્ટેશન માંથી બે સગીરાનું અપહરણ કરી દિવ લઇ જઇ ચાર શખ્સોએ કર્યો ગેંગરેપ

જૂનાગઢ જિલ્લાના કેશોદના ઇસરા ગામે રહેતી બે મામા ફઈની સગીર વયની બહેનો બે દિવસ પહેલા ધોરણ 11 ની પરીક્ષા આપવા કેશોદ આવી હતી અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત જવા કેશોદ એસટી બસ સ્ટેશને આવી હતી એ વખતે બસ સ્ટેશનમાં કાયમ અડ્ડો જમાવીને બેસતાં ચાર શખ્સો ધાક-ધમકી આપી દિવ લઈ ગયા જ્યાં બંનેને નશીલુ પ્રવાહી પીવડાવી ચારેય એ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું બનાવ બાદ ચારેય ત્યાંથી રફુચક્કર થઈ ગયા દરમિયાન મોડે સુધી બંને ઘરે પરત ન ફરતા તેઓના વાલીઓ પણ ચિંતામાં તે દરમિયાન બંને સગીરાએ પરિવારજનોને ફોન પર પોતાની આપવીતી કહી હતી આથી સૌ ચોંકી ઊઠ્યા અને બંનેને ઇસરા પરત લાવી હકીકત સાંભળી બાદ સમાજના લોકોની મદદથી કેશોદ પોલીસ મથકે આવ્યા અને ચારેય આરોપીઓ હરેશ હમીર બાબરીયા, વિશાલ સુરેશ બાબરીયા, હસલો સામે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી લેવાની પોલીસે તજવીજ હાથ ધરી છે આ ઘટનામાં ગંભીર પડઘા પડતા જૂનાગઢ વંથલી કેશોદ અને ગીર સોમનાથ જિલ્લાના પીડિતાના સમાજના આગેવાનો કેશોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા અને નરાધમોને કડક સજાની માગણી કરી હતી પોલીસે બંનેને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/