fbpx
સૌરાષ્ટ - કચ્છ

પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવાના મામલે કોર્ટે ભાજપ અગ્રણીની જામીન અરજી ફગાવી દીધી

તાજેતરમાં જ રાજકોટમાં પડધરીના પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ધીરુભાઈ તળપદા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે. PGVCL દ્વારા 8 લાખની વીજચોરી ઝડપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.   ભાજપના અગ્રણીના ઘરે પણ ચેકિંગ પીજીવીસીએલ દ્વારા કર્યું હોવાનું સામે આવ્યું હતું. ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદા સહિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પીજીવીસીએલના અધિકારી પર હુમલો થયાનો મામલો સામે આવ્યો હતો.

ત્યાર બાદ તેમની ફેક્ટરીમાંથી વીજચોરી ઝડપી હોવાનો મામલો સામે આવ્યો હતો. PGVCL નો દાવો છે કે તેમને વીજ ચેકીંગ દરમિયાન 8 લાખની વીજ ચોરી ઝડપી છે.    ત્યારે વીજ ચોરી મામલે ભાજપ અગ્રણીના ઘરે પણ ચેકિંગ દરમિયાન પકડાઈ હોવાનું સામે આવ્યું છે. અગ્રણી ધીરુભાઈ તળપદા સહિત આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે.  સમગ્ર બાબતને લઈને રાજકોટમાં ફરી તેમની જામીન અરજી રદ્દ થઇ છે ભાજપના અગ્રણીની કરવામાં આવેલી જામીન અરજી ને લઇને કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી. કડક કાર્યવાહી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી હતી તેઓના તરફથી સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી છતાં જામીન મળી શક્યા નહોતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/