fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા બોર્ડીંગમાં જ્ઞાતિ સમુહ ભોજન માં હજારો રધુવંશી પરીવાર ઉમટયા

વેરાવળ માં ૧૬ વર્ષ થી જશરાજજી શૌર્ય દીન નિમોતે જલ્યાણ ગ્રુપ દ્વારા જ્ઞાતિ સમુહ ભોજનનો આયોજન કરાઈ છે આ વર્ષેપણ જ્ઞાતિ ભોજન માં હજારો ભાઈઓ બહેનો ઉમટી પડેલ હતા અને રોટલોમીકક્ષશાકકઢી,ખીચડી ઓરમું સંભારા નોહજારો રધુવંશીઓએ લાભ લીધો હતો.

વેરાવળ લોહાણા બોર્ડીંગ ના ગ્રાઉન્ડ માં વિરદાદા જશરાજજી નાશૌર્ય દિન નિમીતે રધુવંશી પરીવાર ના અનેક આગેવાનો તેમજ હજારો પરીવારની ઉપસ્થિતી માં સમુહ ભોજન પ્રસાદીનું આયોજન કરાયેલ હતું વિશાળ ગ્રાઉન્ડ માં હજારો રધુવંશી ઉમટી પડતા જ્ઞાતિ ગંગાના દર્શનનો લાભ મળેલ હતો.

શોર્યદિન ના આ કાર્યક્રમ માં રધુવંશી પરીવાર ના હજારોભાઈ ઓ બહેનો બાળકો ઉમટી પડતા જ્ઞાતિ મેળા જેવું વાતાવરણ સર્જાયેલ હતું સમુહ ભોજનમાં રોટલોમીકક્ષશાક,કઢી,ખીચડી,ઓરમ,સંભારો તેમજ ખાખડીની લીજજત સૌએ માળેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુલ લોહાણા મહાજન જલ્યાણ ગ્રુપ દીપક કકકડતેમજ જલ્યાણ ગ્રુપ ના કારોબારી સભ્યો સનરાઈઝ,દર્શન સ્કુલના વિદ્યાર્થીઓએ સેવા આપેલ હતી.

પુણ્યતિથી ના કાર્યક્રમ માં બાર એસો.ના પ્રમુખ સુર્યકાંન્સ્પાઈ સવાણી નું સન્માન,ગુજરાત ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઈ ઠકરારદીપકભાઈ કકકડ,રમેશભાઈ ભુપ્તાએ,ઉપપ્રમુખ કાન્તીલાલ ગણાત્રા નું જમનભાઈ તન્ના તથા કાનુની સહાય બચાવ પક્ષ વકીલ હાર્દિકભાઈ મશરૂ નું રમેશભાઈ ઠકરાર તેમજ આ વર્ષે ચાર સી.એ બનેલ જેમાં શ્યામ અતુલભાઈ રાજપોપટ નું દિનેશભાઈ રાયઠઠા,માનસી કેતનભાઈ લાખાણી નું કીરીટભાઈ ઉનડકટ,જેનીશ સંજયભાઈ ભુપ્તા નું પ્રિન્સીપાલવીઠલાણી એ પિન્સીપાલ કાનાબાર,મીત રાજેશભાઈ કોટેચા નું ડો.અતુલ ચગ ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું ત્યારે હજારો જ્ઞાતિજનોએ તેમને તાળીઓથી વધાવી લીધેલ હતા.

આ પ્રસંગે દીપક કકકડે જણાવેલ હતું કે હજારો જ્ઞાતિજનો વચ્ચે સન્માન ની તક મેળવવા માટે મોટુ તપ કરવું પડે છે અને દરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમજ જેતે ક્ષેત્રે સાથે જોડાયેલા આગેવાનોની ઈચ્છા હોય છે જ્ઞાતિ દ્વારા તેમનું માન સન્માન થાય જલ્યાણ ગ્રુપ દ્વારા આ વિસ્તા ૨માં વસતા તમામ સર્વશ્રેષ્ઠીઓ વડીલો માનભેર ભોજન પ્રસાદી લઈ શકે તે માટે સુંદર રીતે ટેબલ ખુરશી ની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી જ્ઞાતિ દર્શન નો લાભ દરેક લઈ શકે સન્માન કાર્યક્રમ નું સંચાલન સી.એ વિજયભાઈ સુબા દ્વ્રારા કરવામાં આવેલ હતું તેમજ ભોજન પ્રસાદી ની સુંદર સેવા પ્રદીપભાઈ મહેતા દ્વ્રારા અપાયેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/