fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કોટડીયા પરીવાર દ્વારા આયોજિત રકતદાન શિબિર માં ડી.એમ.પાનસુરીયા એ કર્યું 55 મી વખત રક્તદાન

રાજકોટ માનવ ની માનવતા મહેકી ઉઠી રાજકોટ માં કોટડીયા પરીવાર દ્વારા આયોજિત રકતદાન શિબિર માં શહેરના જાગૃત નાગરિક અને સેવાની સેવાના સાથી એવા શ્રી ડી.એમ.પાનસુરીયા એ કર્યું 55 મી વખત રક્તદાન ૨૦૦૪ ની સાલ થી રક્તદાન ના નિયમ મુજબ નિયમિત રકતદાન  કરતા ડી.એમ.પાનસુરીયા જણાવે છે કે તેમના આ 55મી વખત ના રક્તદાન થી પ્રેરણા લઈ એક 19 વર્ષીય નવ યુવાને કર્યું પહેલું રક્તદાન..

“રક્તદાનથી બચે છે એક જીવ, થાય પુણ્યનું કામ ” 

દાન માં રક્તદાન મહાદાન મળે છે એક જીવ ને ખુશીઓ અપાર દોસ્તો રક્તદાન એ મહાદાન છે, જેવી રીતે એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થાય છે તેમજ રક્તદાન દ્વારા એક જીવન માંથી બીજું જીવન પ્રજ્વલિત થાય છે ના સુંદર સદેશ સાથે

આજે એક જાગૃત અને સેવાભાવી વ્યક્તિના 55 માં રક્તદાન થી પ્રેરણા મેળવનાર નવયુવાને કહ્યું કે રક્તદાન થી એક અતિ જરૂરિયાતમંદ વ્યક્તિઓના સ્વાસ્થ્યમાં સુધારો આવશે તેવા આજરોજ  સેવાકાર્ય માં મને અમૂલ્ય યોગદાન આપવાની તક મળી 

રક્તદાન આજના ઝડપી યુગનું ઉત્તમ દાન કહેવાય છે ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જીવન રક્ષણાત્મક રક્તની સર્જાતી આકસ્મિક અછત અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નૈતિક ફરજના ભાગરૂપે સૌ યુવા-સ્વવસ્થ્ય નાગરિકોને નિયમિતપણે માનવતાના સેવાકાર્યમાં રક્તદાન કરવા માટે  અનુરોધ કરીએ છીએ અને સૌને આવા જ ઉમદા સેવાકાર્ય થી બીજાની જીંદગીને બચાવવાનો એક નમ્ર પ્રયાસ કરવાની અપીલ પણ કરીએ છીએ…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/