fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢ આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે હોમિયોપેથિક કેમ્પનું આયોજન થયું

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ  મહાનગર મહિલા પાખ વીણાબેન પંડયા સ્થાપિત સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે નિશુલક ડોક્ટર ઈશિતા બેન ગણાત્રા નો હોમિયોપેથી કેમ્પ તેમજ કે ક ની હરીફાઈ મા ભાગ લેનાર તમામ ને ઇનામ આપવામાં આવ્યા  જેમાં પૂર્વ ધારાસભ્ય  શ્રી મહેન્દ્રભાઈ મશરૂ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હસુભાઈ જોશી જિલ્લા પ્રમુખ કે ડી પંડ્યા  એ શહેર મહિલા  પ્રમુખ આરતીબેન જોષી તેમજ સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા ને અને તેમની સમગ્ર મહિલા ટીમને શુભેચ્છા આપેલ તેમ પ્રવક્તા શૈલેષ પંડ્યા ની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/