fbpx
સૌરાષ્ટ - કચ્છ

વડતાલ ગાદીના આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં ૭૫ જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે પીવા ના પાણીનાં ૫૦ શહેરો માં ૨૧૦૦૦ જેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા

ગઢડા સ્વામીના વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં ૭૫ જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા ગઢપુર માં પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યુંશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજનાં ૭૫  માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવને ૨૦૦ દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી ભક્તિ પર્વ અંતર્ગત પરમ પૂજ્ય ૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની સર્વજીવ હિતાવહની આજ્ઞા અનુસાર સમાજ સેવા રૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

હવે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની આવશ્યકતા હોય જેથી SVG ટ્રસ્ટ દ્વારા તારીખ.૧૯/૦૫/૨૪ ને રવિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાક થી  ગુજરાત રાજ્યના ૫૦ થી વધુ તાલુકામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અંતર્ગત શ્રી ગોપીનાથજી મંડળ ગઢપુર નાં ભક્તો દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે કુંડાઓનું તદ્દન ફ્રીમાં હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગઢપુર મંદિરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા બ્રહ્મચારી સ્વામી ચંદ્રસ્વરૂપાનંદજીનાં હસ્તે વિતરણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ વિતરણ માં ગઢપુર નગરનાં આગેવાનો  અમરશીભાઈ માણીયા મુકેશભાઈ હિહોરીયા ભરતભાઈ કળથીયા આદિક ઉપસ્થિત રહ્યાં હતાં પક્ષી પ્રેમી ભક્તોએ કુંડા લઈ પોતાના ઘરે પાણી ભરી પક્ષીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં માં ૨૧૦૦૦ થી વધુ કુંડા વિતરણ એક જ દિવસમાં એકજ સમયે ૫૦ જેટલા શહેરમાં કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Search for all messages with label Inbox

Remove label Inbox from this conversation

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/