fbpx
અમરેલી

અમરેલી સાથે અભયભાઈ ભારદ્વાજનો પાર્ટી તેમજ પારિવારિક રીતે ખુબ નજદીકી નાતો

ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતા, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ જી ના નિધન ના સમાચાર અત્યંત દુઃખદ… જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની
અભયભાઈની પવિત્ર આત્માને પ્રભુ શાંતિ અર્પે તેમજ ભારદ્વાજ પરિવાર ને પ્રભુ આવી પડેલી આ દુઃખદ ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
જાહેર સેવક,પ્રજાહિતનાં વકીલ,વિચારધારામાં મકક્મ, સમાજ ઉત્કર્ષ માટે સતત ચિંતન અને કાર્ય કરનાર અભયભાઈનાં જવાથી બહુ મોટી ખોટ પડી છે. અમરેલી સાથે અભયભાઈ નો પાર્ટી તેમજ પારિવારિક રીતે ખુબ નજદીકી નાતો છે તેમજ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ અને જિલ્લાભરના વકીલો સાથે પણ ખૂબ નજદીકી વ્યવહાર હતો.
અભયભાઈ ને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમનાં પરીવારને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/