fbpx
અમરેલી

લાઠી ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય મંત્રી રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત ૧૨૮૯ ગ્રામ્ય ૩૬ શહેરી વિસ્તારો ૩૩ લાખ ની વસ્તી ને ૨૮૦ એમ એલ ડી ની ક્ષમતા થી ૮૫ કિમિ ની લાઇન પથરાશે

લાઠી તાલુકા ના ચાંવડ થી નાવડા બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય વિજયભાઈ રૂપાણી ના વરદહસ્તે ખાતમહુર્ત કરાયું  સમગ્ર કાર્યક્રમ માં કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી  સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય ધારી જે.વી કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા સહિત જિલ્લા તાલુકા ઓના વિવિધ સંગઠનો ના હોદેદારો પદાઅધિકારી શ્રી ઓ અગ્રણી ઓ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેકટર સાહેબ પ્રાંત અધિકારી સહિત ના વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં સોરાષ્ટ્ર ના ૧૨૮૯ થી વધુ ગ્રામ્ય અને ૩૬ થી વધુ શહેરી વિસ્તારો ની ૩૩ લાખ થી વધુ વસ્તી ને પાણી પૂરું પાડવા ૬૪૪ કરોડ ના ખર્ચે ૨૮૦ એમ એલ ડી ની ક્ષમતા થી ૮૫ કિમિ ના લંબાઈ ધરાવતી બલ્ક પાઇપ લાઇન અમરેલી ના સાવરકુંડલા બાબરા ધારી અન્ય જિલ્લા બોટાદ જૂનાગઢ પોરબંદર રાજકોટ માટે બલ્ક પાઇપ લાઇન નું મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ખાતમહુર્ત કરાયું હતું વર્ષ ૨૦૨૨ સુધી માં બલ્ક પાઇપ લાઇન કાર્યરત બનાવવા સરકાર ની નેમ સાથે ખાતમહુર્ત કરાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/