fbpx
અમરેલી

અમરેલી નગરપાલીકા દ્વારા ભારે વરસાદ થી રોડ રિપેરીગ ગ્રાન્ટ, રોડ રીપેરીંગના મુકવાયેલ બીલોની તપાસની માંગ કર્તા RTI એક્ટિવિશ નાથાલાલ સુખડિયા

અમરેલી તા ૬  નગરપાલીકા દ્રારા સરકારશ્રીની વર્ષ ૨૦૧૮ ૨૦૧૯ અંતગર્ત અમરેલી શહેરના સી સી રોડ રસ્તા રીપેરીંગ ૧૪ માં નાણાપંચ ગ્રાંટના ઓમ.ઈન્ફાસ્ટ્રકચર કાં ભાવનગરને વર્ક ઓર્ડર તા , ૧૪/૧૦૨૦૧૯ ના ૪.૯૫ એબાઉની રૂા . ૮૫,૯૬,૬૨૧ ના કામે થયેલ કામના પ્રથમ બીલ તા .૮ / ૧ / ૨૦૧૦ રૂા . ૧૧ , ૧૭,૫૬૨ – ના અમરેલી જિલ્લા પંચાયત રોડ ( ૧ ) એકશન ઝેરોક્ષથી રાધીકા કેટલર્સ ( ૨ ) રાધીકકા કેટલર્સથી માર્કેટયાર્ડ ગેટ ( 3 ) માર્કેટ યાર્ડ ગેટની સંત મુળદાસ સક્લ ( ૪ ) એકશન ઝેરોલથી પેટોલ પંપ સુધીનું તા . ૭/૧/૨૦૨૦ નું એમ બી , રેકર્ડ થયેલ છે . તેજ જગ્યા પર ભારે વરસાદ ગ્રાન્ટ યુડી.પી. ૭૮ સ્વર્ણિમ જયંતિ યોજના ૨૦૧૯ ૨૦ ના શ્રી દલસુખભાઈ સી . પાનશેરીયાને તા .૧૪ / ૧૦૨૦૧૯ ના વર્ક ઓર્ડર ૬.૬૬ બીલો રૂા . ૨,૮૮,૩૦,0 / – અને સ્વર્ણિમ યોજના ૨૦૧૯ / ૨૦ ના રૂા . ૫,0,0,00 / – પાંચ કરોડ અને ૧૪ માં નાણા પંચ હેઠળ ગ્રાન્ટના કામેના પ્રથમ બીલ તા . ૮ / ૧ / ૨૦૨૦ ના રૂપિયા ૫,૧૪,૧૫૫ / અમરેલી જિલ્લા પંચાયત રોડના ( ૧ ) એકશન ઝેરોક્ષથી રાધિકા કેટરર્સ ( ૨ ) રાધીકા કેટરર્સ માર્કેટ યાર્ડગેટ ( ૩ ) માર્કેટયાર્ડ ગેટથી સંત મુળદાસ સર્કલ ( ૪ ) એકશન ઝેરોક્ષથી પેટોલ પંપ સુધીના તા . ૭/૧/૨૦૧૦ ના એમ બી રેકર્ડ થયેલ છે . આમ દલસુખભાઈ પાનશે તા . ૮/૧/૨૦૨૦ તા . ૬૨/૨૦૨૦ તા . ૨૫/૨/૨૦૧૭ અને તા . ૧૧/૩/૨૦૨૦ ના ચાર બીલના રૂા . ૧,૯૧,૬૮,૫૪૫ ચુકવાયેલ છે . અને શ્રી ઓમ ઈન્ફાસ્ટ્રકચર કાં ભાવનગરને તા . ૮/૧/૨૦૨૦ તા . ૬/૨/૨૦૨૦ તા . ૨૫/૨/૨૦૧૭ અને તા . ૧૧/૩/૨૦૧૦ ના ચારે બીલના રૂા . ૩૫,૬૦ , ૧૯૬ ચુકવાયેલ છે . અને ત્યારબાદ આજરોજ તા .૫ / ૧૨ / ૨૦૨૦ ના કેટલા ચુકવાયેલ તેની વિગત અમો મેળવી રહયા છીએ . પરંતુ પ્રથમ બંને પાર્ટીને ચુકવાયેલ બીલોમાં કામના સ્થળના ફોટોગ્રાફસ એકજ સરખા છે . માપ સાઈઝ પણ એકજ સ્થળના સરખા એમ.બી , રેકર્ડમાં જણાય છે . જેથી અમોને સંપુર્ણ શંકા છે કે આ જગ્યાના ખોટા બીલો બનાવી જવાબદારોએ સરકારી ગ્રાન્ટના નાણાનો ખોટા ખર્ચ બતાવી બ્રાચાર આચરેલ હોવાનું જણાય છે . તેમ અગાઉ મે આપના વિભાગને તા .૩૦ / ૧૧ / ૨૦૧૯ ના આજ જિલ્લા પંચાયત રોડ તેમજ શહેરના કુલ સાત રસ્તાઓ ઉપર એસ.જે એમ . એમ . એસ.વી. વાય યુડીપી -૮૮ ગ્રાન્ટમાંથી ડામરના પેચવર્કના રૂા . ૨,૨૭ , ૩૦,૭– ના કામો જિલ્લા પંચાયત રોડ સંતમુળદાસ સર્કલથી મોટા બસ સ્ટેશન , રાજકમલ ચોકથી મોટા બસ સ્ટેશન , સંત મુળદાસ સર્કલથી રાજકમલ ચોકના કામોના બીલની તા . ૩૦૪ ૨૦૧૯ ની એમ બી રેકર્ડ થયેલ તા . ૮/૫/૨૦૧૯ ના રૂા . ૧,૦૬,૦૭,૦૭૩ નું પ્રથમબીલ ચુકવાયેલ અને તારીખ . ૧/૮/૨૦૧૯ ના રૂા .૪૨,૨૪,૪૮૭ / -નું બીજુ બીલ ચુકવાયેલ ત્યારબાદ ક્રમશ ૨,૨૭,૩૦,0 – ના બીલ પૈકીની મોટી ૨ કમ ચુકવાય ગયેલ છે . તેમજ ડામર કામ રાખનાર એજન્સીએ તા .૩ / ૪ / ૨૦૧૯ ના પત્રથી નગરપાલીકાને ભુગર્ભ ગરના ટ્રેન્સના ખોદણ તાજુ હોવાથી ચોમાસામાં ડામરનું કામે બેસીજએ તેવું જણાવેલ તો પણ જાન્નતા હોવા છતાં આ સરકારની કરોડોની ગ્રાન્ટ યોગ્ય જવાબદારી નકકી કરેલ નથી અને મારી તા . ૩૦/૧૧/૨૦૧૯ ની અરજીના કામે નગરપાલીકાએ તા . ૧૨/૧૨/૨૦૧૯ ના ૨ જા કરેલ કમિશનરશ્રી ભાવનગર પ્રાદશકને ખોટા જવાબો આપી પોતાનો બચાવ કરેલ છે . તેમજ અગાઉના વર્ષોમાં અમરેલી નગરપાલીકાના ગામની હદબહાર સીસી . રોડ બનાવવાના કામે 6 લાખ જેવી રકમ રીકવરીના ખોર્ડરો થયેલ અને તે કામે પણ તપાસ પુર્ણ કરવામાં આવેલ નથી જેમા પણ હું અરજદાર છે . આ ઉપરાંત અમરેલી ” કલેકટરશ્રીના ઠરાવ મુજબ ૫૦ અનઅધિકૃત બાંધકામ અમરેલી નગરપાલીકા હદ વિસ્તારમાં “ ધ્ધ કરવાના રૂ .૫.૮૧.૦૦૦૦ / – પાંચ કરોડ થી વધુનું નુકશાન કરેલ તેવા બે અધિકારી પણ કલેકટરશ્રીએ લેખીત આપને જાણ કરવા છતા કાર્યવાહી થયેલ નથી તેમજ બાંધકામ છે ગેરરીતીમાં જેતે સમયે નગરપાલીકાના બાંધકામ ઈન્જીનીયર ખોરાસીયા સસ્પેન્ડ થયેલ અને પોલીસ કેસો પણ થયેલ જેમાં પણ નિચેની કોટના ચુકાની સામે ઉપલી કોર્ટમાં ન પડકારી આ લોકોનો નગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ સતત બચાવ કરતા રહેલ છે . આ ઉપરાંત ગૌચરની જમીન સર્વે નંબર , હર ૨ પર નગરપાલીકાની ‘ LL ગ્રીથ ( ઓ ) ગ્રાન્ટ માંથા . ૬૧ , ૧૫ , ૫૦૦  / સી.સી. રોડ ના ગેરકાયદેસર રાજકીય અને બિલ્ડરોને લાભ કરવાના કેસમાં પણ સતત બચાવ કરેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/