fbpx
અમરેલી

લાઠી શહેર માં પેઈજ કમિટી રચના જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની ઉપસ્થિતિ માં પ્રારંભ

લાઠી શહેર માં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ના માર્ગદર્શન નીચે આજ રોજ લાઠી મુકામે શહેર ના વોર્ડ નંબર ૧ થી ૬ બુથ નંબર ૧૬૮ થી ૧૮૧ ની “પેજ કમિટી” ની રચના નું નિરીક્ષણ કરતા લોકલાડીલા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, જીલ્લા મહામંત્રી  પીઠાભાઈ નકુમ, રાજુલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ યોગેશભાઈ બારૈયા, જીતુભાઇ ડેર,  રાજુભાઇ ભુવા, કેશલેશ શૈલેષભાઇ પરમાર, ભરતભાઇ વેકરીયા, ભરતભાઇ સુતરિયા, ભરતભાઇ પાડા, મયુરભાઈ હીરપરા, કેતનભાઈ ઢાંકેચા , સંજયભાઈ રામાણી, ઘનશ્યામભાઈ સાવલિયા  વિગેરે પદાધિકારીઓ એ હાજર રહી તપાસેલ લાઠી શહેર ભાજપ ના તમામ હોદેદારો, નગર પાલિકા ના સભ્યો એ સુંદર કામગીરી કરેલ જેની જીલ્લા ટીમે સુંદર નોંધ લીધેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/