fbpx
અમરેલી

દામનગર મુરલીધર કોટન ખાતે રાજસ્વી અગ્રણી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા સહિત ના અગ્રણી ઓ પધારતા તળાવીયા પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

દામનગર ના મુરલીધર કોટન ખાતે રાજસ્વી અગ્રણી ઓની શુભેચ્છા મુલાકાત લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ જનકભાઈ તળાવીયા ના મુરલીધર કોટન ખાતે સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ જિલ્લા ભાજપ ના મયુરભાઈ હિરપરા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભરતભાઇ સુતરિયા સહિત ના અગ્રણી ઓ પધારતા તળાવીયા પરિવારે રાજસ્વી અગ્રણી ઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જિલ્લા સાંસદ શ્રી સમક્ષ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા ઓ કરી હતી 

Follow Me:

Related Posts