દામનગર શહેર માં આગામી વર્ષ ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ ના નેતૃત્વ માં શહેર ના દરેક બુથ ઉપર પેઈજ પ્રમુખ ની નિમણૂક નો પ્રારંભ કરાવ્યો
દામનગર શહેર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પેઇઝ પ્રમુખ ની નિમણૂક નો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા સહિત જિલ્લા ભાજપ સંગઠન ના અગ્રણી રામભાઈ સાનેપરા મહેશભાઈ ભાયાણી જનકભાઈ તળાવીયા જયસુખભાઈ સાવલિયા ચતુરભાઈ કાકડીયા મગનભાઈ કાનાણી રાજુભાઇ ભુતેયા ભુપતભાઇ બસિયા વિપુલભાઈ ક્યાડા હિમતભાઈ દોગા જીજ્ઞેશભાઈ પટેલ સહિત ના અગ્રણી ઓ દ્વારા આગામી વર્ષ ૨૦૨૧ માં આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ને લઈ સંગઠન માટે કાર્યકરો મયદારો ના મન સુધી સરકાર ની સિદ્ધિ ઓ પહોંચાડી શકે તેવા ઉદેશ સાથે નવનિયુક્ત જિલ્લા ભાજપ પમુખ સહિત ના અગ્રણી ઓ એ શહેર ના તમામ બુથ ઉપર પેઈજ પ્રમુખ ની રચના માટે સ્થાનિક યુવા કાર્યકર્તા ઓ ને અવગત કર્યા હતા
Recent Comments