fbpx
અમરેલી

દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા NCUI ના ચેરમેન દિલીપ સંઘાણીના સન્માન સાથે કોરોના સંક્રમણ ને ધ્યાને લઈ વર્ચુંયલ વાર્ષિક સાધારણ સભા યોજાઈ

વર્ષાન્તે એક છત્ર તળે મળતી સાધારણ સભાનો સીલસીલો યથાવત કોઈના ઈશારે નિશાને ચાલતુ ખેત આંદોલન , વિપક્ષ ખેડૂતોને ઉશ્કેરવાનુ કામ કરે છે– દિલીપ સંઘાણી જીથાની સહકારી પ્રવૃતિઓનું અનુકર રાજય – દેથમા થઈ ૨ હયાનું આપણું ગૌરવ- નારજ્ઞ કાછડીયા પશુપાલન – ખેત કાંતિ ‘ અમર ડેરી ) એ અમરેલીની ઓળખ બદલી નાખી છે – અશ્વિન સાવલીયા સહકારી પારદર્શીતા એટલે સામુહિક સહકાર સંમેલન , દિલીપભાઈ દિઈ દ્રષ્ટિવાન- કૌશિક વેકરીયા પ્રાપબ્રીક પ્રયત્નો સાથે જવાબદારીપૂર્ણ કામ કરતુ ક્ષેત્ર એટલે સહકારી ક્ષેત્ર- જયંતિ પાનસુરીયા સ્વરોજગારને બળ માપતી સરકારની અનિર્ભર યોજના સહકાર દ્વારા વાલમા સુધી પહોચી -ભાવના ગોંડલીયા કોરોના સંક્રમણના નિતી – નિયમો સામુહિત અંતરના પાલન સાથે મુખ્ય સહકારી સંસ્થામોની ભવિષ્યની યોજનાઓ અમર હની , પીનટ બટર , ઓઈલ મીલ , હાર્મ નવી રોજગારીનું સર્જન કરશે ખેડૂતોની ભાળ – સંભાળ માટે કિસાન નિધી અને કિસાન સર્વોદય યોજના જેવી અનેક યોજનાઓ અમલી સહકાર – સંગઠન એ સાથે કામ કરી જીલ્લાના વિકાસમાં સહભાગી બની રહેયુ છે . અમરેલીની સહકારી એકતા નમુનેદાર , ખેડૂતો – પશુપાલકો – સમીકોને પુરક રોજગારી આપતુ ઉત્તમ ક્ષેત્ર કોરોના હોય કે , કૂદરતી આક્ત પરિવાર ભાવના સાથે કૃષિ – પશુપાલન – સહકારી પ્રવૃતિમાં અમરેલી એક નવાજ અંદાજ સાથે કામ કરી રહેલ છે જીલ્લાની આ સુંદર છાપ આ ક્ષેત્રમાં રહેલી દિલીપ સંઘાણીની દિર્ઘ દ્રષ્ટિનો પરિચય આપી જાય છે તેમ વર્ષોતે મળતી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા વિવિધ અગ્રણીઓએ જણાવેલ , આ તકે દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા Ncol ના ચેરમેનપદે બિનહરિફ વરણી પામેલ રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ખેડૂત નેતા દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવેલ હતું . વિકાસમંત્ર લઈને નિકળેલા વડાપ્રધાન નરે ā ભાઈ મોદીજીના રાજયનું અમરેલી સહકારી પ્રવૃતિને લોકાભીમુખ અને પારદર્શીત કરી જનજન સુધી પહોચતી કરી છે . ભારત સહિત દુનિયાના અન્ય દેશો સહકારી પ્રવૃતિમાં ગુજરાતની સહકારી પ્રવૃતિને કોઈને કોઈ રીતે અચક યાદ કરે છે . કોરોના સંક્રમણૂમાં રીવૉવિંગ ફંડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડયુ તે નોંધનીય બાબત છે . સભા સંબોધતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે , પ્રવર્તમાન ચાલી રહેલ ખેડૂત આંદોલન કોઈકના ઈશારે અને નિશાને ચાલી રહેલ છે . કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી તેથી ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરે છે તેમ જણાવી સરકારે જયારે ખેડૂતો માટે યોજનાઓ કે બીલ લાવે ત્યારે અવરોધવા ઉભો કરવાની કોંગ્રેસની બેવડી નીતીની ઝાટકણી કાઢી હતી . સંઘાણીએ વધુમાં જણાવેલ કે , ભવિષ્યમાં સહકારી ક્ષેત્રે અમર હની , પીનટ બટર , ઓઈલ મીલ અને ફાર્મ ટુ કુડ સહિતની કામગીરી સહકારના માધ્યમથી થાય તે અંગેનો ચિતાર આપેલ હતો . સાંસદ નારબ્રભાઈ કાછડીયા એ જણાવેલ કે , સરકારી સંસ્થાની સંયુકત વાર્ષિક સાધારણ સભા યોજવાનો પ્રશંસનીય પ્રયાસ છે તેને બિરદાવી વધુમાં જણાવેલ કે દિલીપ સંઘાણીના પગરવ સાથે જ સહકારી ક્ષેત્રમાં નવી ઉર્જા અને અદભુત સંગઠનનું નિર્માન્ન કરીને તમામ સંસ્થાઓની સભા એકસાથે એક સમયે યોજવાનું સામ્યર્થ કેળવ્યું છે તેમ જણાવી ટીમ સહકારને બિરદાવેલ . કાછડીયા એ વધુમાં જણાવેલ કે , અમરેલી જિલ્લા બેંક ને શુન્ય માંથી સર્જન તરફ દોરી જનાર દિલીપ સંઘાણી છે . ખેતિના વિકાસ , શિક્ષણ વ્યવસાય માટે જયા જરૂર હોય ત્યા ખેડૂતોને મદદરૂપ બનતી અમરેલી જિલ્લા બેંક એક એવી બેંક છે જયા ખેડૂતની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના નિરંતર પ્રયાસ થતા રહે છે તેમ જણાવી સરકાર દ્વારા ખેડૂતો માટે ઉપયોગી કિસાન નીઘી યોજના અને ખેતિવાડીનો વિજ પુરવઠો દિવસે મળે તે માટેની કિસાન સર્વોદય યોજના અંગે સવિશેષ જણાવેલ હતું . યુવા અગ્રણી – નવનિયુકત જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વૈકરીયા એ જણાવેલ કે , દિલીપભાઈ સંઘાણીએ સહકારના માધ્યમથી કરેલ કાર્યની ઝલક અમરેલી જીલ્લાએ તો નિહાળી છે હવે દેશમા આ પ્રણાલી કામ કરતી થશે અને તેનો શ્રેય દિલીપભાઈ સંઘાણી સહકાર ટીમને શિરે રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતા વેકરીયાએ લોકાભીમુખ સહકારી પ્રવૃતિને અભિનંદન પાઠવ્યા હતા . દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અગ્વિનભાઈ સાવલીયાએ પશુપાલન ક્ષેત્રે હજુ પણ આગળ વધીને દુધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન હાસલ કરવા સહકારી ભાવના બળવતર બનાવવા પર ભાર મુકયો હતો . અમરેલી જિલ્લા ખરીદ – વેંચાણ સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ એક સાથે મળતી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની સફળતાનો શ્રેય દિલીપ સંઘાણીને આપ્યો હતો . વિવિધ સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરતા સહકારી મહિલા આગેવાન ભાવના ગોંડલીયા એ જણાવેલ કે , કોરોના સંક્રમણમાં મુશ્કેલ ધંધા – રોજગારને બળવતર બનાવવા સરકારશ્રીની આત્મનિર્ભર યોજના સહકારના માધ્યમ થી લાભાર્થી સુધી પહોચી તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી , કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીની જનહિત સેવાને બિરદાવી હતી ગોંડલીયાએ વધુમાં જણાવેલ કે , ભવિષ્યમાં ભાગ્ય લક્ષ્મી મહિલા મંડળી દ્રારા ફાર્મ ટુ ફુડ યોજના પર ભાર મુકવામાં આવ્યો હતો . ગુજરાત મહિલા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના ચેરપર્સન ગીતાબેન સંઘાણીએ સહકાર સંમેલનમાં મહિલાઓની નોંધપાત્ર હાજરીને બિરદાવી , મહિલાઓ પણ સહકારી પ્રવૃતિના હોદાનમાં અગ્રેસર છે તેવું જણાવી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓએ રોજગારી મેળવવા વધુને વધુ આગળ આવવા હાકલ કરી હતી . એસ.પી.ગૃપના પ્રદેશ પ્રમુખ , પ્રદેશ યુવા ભાજપ અગ્રણી , અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખયુવા આગેવાન મનીષ સંઘાણીએ સહકારી પ્રવૃતિનો બહોળો લાભ અને તેનું શિક્ષણ ગ્રામ | કક્ષાએ વધુમાં વધુ ફેલાય તેવા પ્રયાસો જરૂરી હોવાનું જણાવી સહકારની રીત – રસમ અને યોજનાઓ વધુ લોકભોગ્ય બનાવવા સહીયારા પ્રયત્નો અંગે જણાવી , વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સૌ પ્રતિ આદધ્યકત કરેલ . સહકારી સંસ્થાઓના વાર્ષિક અહેવાલો રજુ થયેલા જેને ઉપસ્થિ સભાસદ ભાઈઓ – બહેનોએ સામુહીક બહાલી આપેલ . આ તકે અરૂણભાઈ પટેલ , મુકેશભાઈ સંઘાણી , બાલુભાઈ તંતી , વાલજીભાઈ ખોખરીયા , એમ.ડી.ડો. આર.એસ.પટેલ , દિપકભાઈ માલાણી , જયોત્સાબેન ભગત , અરૂણાબેન માલાણી સહિત સેવા સહકારી મંડળીઓ અને દુધ સહકારી મંડળીઓના વ્યવસ્થાપક ઉપસ્થિત રહેલ સહકાર સંમેલનમાં જિલ્લાભરની સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ , ડીરેકટરશ્રીઓ , ખેડૂતો , પશુપાલકો , શ્રમીકો , મહિલાઓ તથા સહકારી આગેવાનો , પૂર્વ ધારાસભ્યશ્રીઓ , માર્કેટયાર્ડના ચેરમેન , જિલ્લાભરની સહકારી મંડળીઓના પ્રમુખ – મંત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ – બહેનો ઉપસ્થિત રહયા હતા . સ્વાગત પ્રવચન મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયાએ કરેલ આભાર વિધી અમરેલી જિલ્લા સહકારી ખરીદ – વેંચાણ ના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ કરેલ તેમ યાદીમાં જણાવાયેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/