fbpx
અમરેલી

લીલીયા તાલુકા ના રોડ રસ્તા ના વાઈડેનીંગ(પહોળા) માટેના જોબ નંબર ફાળવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

પોતાના મતવિસ્તાર ૯૭-સાવરકુંડલા અને લીલીયા વિધાન સભામાં આવતા મા.x મ. સ્ટેટ હસ્તકના  નીચે મુજબના રસ્તાઓમા ટ્રાફિકની ખુબ સમસ્યા છે અને વારંવાર એક્સિડન્ટના બનાવો પણ બને છે જેથી (૧) અમરેલી-લીલીયા- ક્રાંકચ 10 મીટર પહોળો (૨) શેલણા – ઠવી –ભોકરવા 7 મીટર પહોળો અને (૩)  લીલીયા- આંબા- કણકોટ રોડ 7 મીટર પહોળો  રસ્તાઓને વાઈડેનીંગ(પહોળા)  અને 1. લીલીયા પાંચતલાવડા રોડ અને 2. અમરેલી- કેરીયાનાગસ- જાત્રુડા રોડ અતિબિસ્માર છે જેથી આ બને રોડ ને રિકાર્પેટ  કરવા માટે  આ રોડ રસ્તાઓને મંજુર કરી જોબ નંબર ફાળવવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/