રાજુલાના ધારાસભ્ય અમરીષભાઇ ડે૨ રાજુલા વિધાનસભામાં ૩૨ નવા રોડ બનાવવા સરકારમાં રજુઆત કરી
.
રાજય સરકાર દ્વારા જે તે વિસ્તારના ચુંટાયેલ ધારાસભ્યશ્રીઓ પાસે પોતાના વિસ્તારમાં રોડ બનાવવા સુચનો મંગાવવામાં આવતા રાજુલાના ધારાસભ્યશ્રી અમરીષભાઈ ડેર નવા ૩૨ રોડ નીચેના રોડ બનાવવા રજુઆત કરેલ છે . તેમાં … ( ૧ ) ટીંબી થી માણસા થી ફાસરીયા થી નીંગાળા રોડ ( ૨ ) નાગેશ્રી ગામમાં જવાનો રોડ ( ૩ ) કડીયાળી થી ભાડા રોડ ( ૪ ) જુની જીકાદ્રી એપ્રોચ રોડ ( પ ) વાઢ થી વારા સ્વરૂપ રોડ ( ૬ ) રોહિસા થી ધારાબંદર રોડ ( ૭ ) નાની ખેરાળી એપ્રોચ રોડ ( ૮ ) ડુંગરથી નેસડી થી દાતરડી રોડ ( ૯ ) બારપટોળી થી ભટવદર રોડ ( ૧૦ ) છાપરી એપ્રોચ રોડ ( ૧૧ ) માંડણ થી મોરંગી રોડ ( ૧૨ ) નવી માંડરડી એપ્રોચ રોડ ( ૧૩ ) બાબરાપરા એપ્રોચ રોડ ( ૧૪ ) ગોરાણા એપ્રોચ રોડ ( ૧૫ ) ભંડારીયાથી ભાક્ષી રોડ ( ૧૬ ) બારપટોળી થી કોટડી રોડ ( ૧૭ ) ધારાબંદર થી ૨ નેશ્વર રોડ ( ૧૮ ) બાઢડા થી થોરડી થી રાજુલા ( ૧૯ ) રાજુલા બાયપાસ રોડ ( ૨૦ ) હિંડોરણા જંકશન રોડ ( પ્રગતિ પં ૫ ) ( ૨૧ ) ચારનાળા થી જાફરાબાદ રોડ ( ૨૨ ) વડેરા થી રોહિસા થી ભાડા થી ટીંબી રોડ ( ૨૩ ) ત્રાકુડા થી વાગધા થી જામકા રોડ ( ૨૪ ) રાયડી પાટી થી નેસડી રોડ ( ૨૫ ) રાયડી થી સરાકડીયા રોડ ( ૨૬ ) હનુમાનપુર થી દડલી રોડ ( ૨૭ ) કંટાળા થી હનુમાનુર રોડ ( ૨૮ ) પીપરીયા થી બેડીયા રોડ ( ૨૯ ) પીપરીયા થી બધારણા રોડ ( ૩૦ ) કેરાળા એપ્રોચ ( ૩૧ ) બારપટોળી થી કાગવદર ( ૩૨ ) ભેરાઇ સોલ્ટવર્ક એપ્રોચ રોડ . ઉપ ૨ ના ૩૨ રોડ રાજુલા ના ધારાસભ્યશ્રી અમરીષભાઈ ડેર સરકારશ્રીમાં પત્ર લખી રજુઆત કરી અને આગામી દિવસોમાં ધારાસભ્યશ્રીના પત્રના આધારે એક સાથે એટલા બધા મંજુર કરવા રજુઆત કરવા બદલ ધારાસભ્યશ્રી અમરીષભાઈ ડેરને ટીકુભાઈ વરૂ , પ્રવિણભાઇ બારૈયા સહિતના આગેવાનો અભિનંદન પાઠવે છે તેમ ટીકુભાઈ વરૂની યાદીમાં જણાવ્યુ છે .
Recent Comments