fbpx
અમરેલી

લાઠી થી શેખપીપરીયા રોડનું નવિનીકરણ પેપર રોડનું ખાતમુહૂર્ત કરાવતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર

લાઠી થી શેખપીપરીયા રોડ અતિ બિસ્માર હાલતમાં હોય લાઠી થી બાબરાને જોડતો રસ્તો આ રસ્તો ૮: કીલોમીટર બિસ્માર હોવાથી લોકોને ફરજિયાત ચાંવડ થઈને જવું પડતું હતું.લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ એક સફળ નેતૃત્વ ધરાવતા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહે છે.         તા.૧૬-૧૨-૨૦ ના રોજ લાઠીથી શેખપીપરીયાનો અંદાજી આઠ કીલોમીટરના રોડનું એક કરોડ ઐકયાસી લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરતા વાહન ચાલકોમા હષૅની લાગણી પ્રસરી હતી.        આ ખાતમુહૂર્તમા ધારાસભ્ય શ્રી ઠુમ્મર ની સાથે જીતુભાઈ વાળા,આંબાભાઈ કાકડીયા, લાઠી તાલુકાના કોંગ્રેસ કાર્યકરો નાનુભાઈ લાડોલા, મનસુખભાઈ ભાદાણી, બાબુભાઈ ભાદાણી, ભીખાભાઈ ભુવા, રણછોડભાઈ સાબલપરા,સહિત અનેકો ઉપસ્થિતિ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/