fbpx
અમરેલી

ભાજપ અને કોંગ્રેસના જશ ખાટવા પહોંચ્યા લાઠી થી શેખપીપરિયા રોડ નું ખાતમુહૂર્ત ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે કર્યું

લોક લાડીલા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયાની સરકારમાં સતત રજુઆત ને કારણે શેખપીપરીયાથી લાઠી સુધી રોડના નવીનીકરણનું કામ મંજૂર થયેલ છે.જે અંતર્ગત  આજ રોજ લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે શેખપીપરીયાથી લાઠી સુધી રોડ ના નવીનીકરણ ના ખાત મૂહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જીલ્લા ભાજપ ના બન્ને પૂર્વ ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, મયુર ભાઈ હીરપરા, જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભૂવા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, લાઠી શહેર પ્રમુખ અનિલભાઈ નાંઢા, પૂર્વ પ્રમુખ મગનભાઈ કાનાણી, પૂર્વ તા.પં. પ્રમુખ ભરતભાઈ સૂતરીયા,સરપંચ  સંજયભાઈ ચોથાણી, ઉપસરપંચ ભાવેશભાઇ શેલડીયા, સહકારી આગેવાન મગનબાપા ભાદાણી, મનોજભાઈ કાકડીયા, સંજયભાઈ હિરપરા, મનીષભાઈ ભાદાણી, દિનેશભાઈ તલસાણીયા, કાળુભાઈ કાકડીયાહસમુખભાઈ ભૂવા, રમેશભાઈ ભાદાણી, ભરતભાઈ ભાદાણી, દેવાભાઈ ભાદાણી, મગનભાઈ કુંભાણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/