fbpx
અમરેલી

દામનગર ના ઈંગોરાળા જાગાણી ખાતે ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા પશુધન આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજાયો

દામનગર ના ઈંગોરાળા જાગાણી ગામે ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પશુધન જાતિ આરોગ્ય સારવાર પ્રવૃત્તિ નો પ્રારંભ કરતા પશુ ચિકિત્સક

 ડો શીંગાળા ડો કશ્યપભાઈ સહિત અમરેલી ચિકિત્સકો દ્વારા ઈગોરાળા જાગાણી ખાતે પશુધન જાતિ આરોગ્ય પરીક્ષણ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને સફળ બનાવવા સ્થાનિક અગ્રણી સરપંચ દિનેશભાઇ જસાણી સહિત 

સ્થાનિક અગ્રણી ઓ પશુપાલકો ખેડૂતો ની ઉપસ્થિતિ માં પશુધન  જાતિ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું પશુપાલન ખેડૂતો ઓને પશુધન અંગે ઉત્તમ પશુપાલન ઓળખ સહિત  અને તેના ઉપાર્જન ની બાબતો થી અવગત કર્યા હતા 

ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા પશુધન જાતિ પરીક્ષણ કેમ્પ માં પશુપાલક ખેડૂતો ને ઉત્તમ પશુપાલન થી આર્થિક ઉન્નત થવા ઉપરાંત પશુ  ની ઉતમ જાતિ સંવર્ધન સહિત ની માહતી થી અવગત કર્યા હતા 

Follow Me:

Related Posts