દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે આગામી ૩૦ ના રોજ સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાશે
દામનગર શહેર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે લાંબા લોકડાઉન બાદ નેત્રયજ્ઞ નો આગામી તા૩૦/૧૨/૨૦ ને બુધવાર થી પ્રારંભ રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ નું આયોજન દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે દામનગર ના સેવા સહયોગ થી તા૩૦/૧૨ ને બુધવાર ના રોજ સવાર ના ૯-૩૦ કલાક થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી યોજાનાર છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા અનુરોધ કરતા આયોજકો આંખ ને લગતા તમામ રોગ ની તપાસ કરી સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરી આપવા માં આવશે આ કેમ્પ પૂર્વવત ગાયત્રી મંદિર ખાતે યોજાશે
Recent Comments