fbpx
ગુજરાત

અમદાવાદ એલ.જે યુનિવર્સિટી દ્વારા નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે ફાર્મર ટોક નું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ એલ.જે યુનિવર્સિટી દ્વારા નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે ફાર્મર ટોક નું આયોજન કરવામાં આવ્યું. એલ.જે યુનિવર્સિટી અને સૃષ્ટિ સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે  ફાર્મર ટોકનું આયોજન કરવામાં આવ્યું.હતું.નેશનલ ફાર્મર ડે ની ઉજવણી ના ભાગરૂપે એલ.જે યુનિવર્સિટી ના એપ્લાઇડ સાયન્સ ડિપાર્ટમેન્ટ ના એલ.જે યુથ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.આ તકે કૃષિ વિશેષજ્ઞો ની વિશિષ્ટ ઉપસ્થિતિ ડિજીટલ માધ્યમથી જોવા મળી હતી.આજે ખેડૂત દિવસ પર 1 પદ્મશ્રી ખેડૂત 2 રાષ્ટ્રપતિ એવૉર્ડ થી સન્માનીત ખેડૂતો એ પોતાના વિચારો રજુ કર્યા.આ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલ.જે યુથ સેન્ટર દ્વારા વર્ચ્યુલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું.
હરિયાણા ના ખેડૂત એ કરેલ સંશોધનની માહિતી આપી સાથે એક રીક્ષા ચાલવા વાળો કેવીરીતે એક સફળ એન્ટરપીન્યોર બની શકે છે તેના વિસે માહિતગાર કર્યા અને સાથે સાથે કહીયું કે ખેડૂત તો કેવી રીતે જોડાઈ શકે છે અને આજે દેશ માં ૩ હજાર મહિલા ને તેમના સંશોધન થી રોજગારી મેળવી રહિયા છે.મારા મશીન આજે દેશ અને વિદેશ માં ધૂમ મચાવી રહિયા છે.ખેડૂતો એ પોતાની વસ્તુ ને પ્રોસેસ કરી ને વેચવી જોઈએ અને ફાર્મર ફ્રેસ પ્રોડક્ટ ની મોહર ખેડૂત લગાવી શકે છે. કિસાન ધર્મવીરજી કંબોજ(ખેડૂત સંશોધક)
ગેનાભાઈ એ પરંપરગત ખેતી છોડી ને જે ખેતી નો અનુભવ નહોતો એવી ખેતી ની શરૂવાત કારી શરૂવાત માં ઘણા સંઘર્ષ કર્યા પણ આજે 3 કરોડ જેટલા પાલન્ટ નું એમના નેતૃત્વ માં વાવેતર કરાવ્યુ છે. અને આજે ખેડૂતો નું સંગઠન બનાવી તેમની ખેત ઉત્પાદનો દેશ અને વિદેશ માં ઉંચા ભાવે વેંચી રહિયા છે.ખેડૂતો એ સંગઠિત થઈ અને માર્કેટ ઉભુ કરવાની જરૂર છે. અને ખેડૂતો પોતાના ઉત્પાદન નો ભાવ નક્કી કરશે વેપારી નહિ ત્યારે દેશ માં FPO સક્રિય બનશે.ગેનાભાઈ પટેલ ( સૂકા વિસ્તારમાં દાડમની ક્રાંતિ કરનાર)

અરવિંદભાઈ એ પદ્મશ્રી વલ્લભભાઈ ના પુત્ર છે તેમને ગાજર ની સંશોધિત પ્રજાતિ નું એક મોટું માર્કેટ ઉભું કર્યું છે વર્ષે ૧૦ હજાર કિલ્લો બિયારણ નું વેચાણ કરે છે આજે મધુવન ગાજર પુરા દેશ માં વાવેતર થાય છે અને આ ગાજર માં સૌથી વધારે કેરોટીન છે.સરા ખેડૂત પેદા કરવા સમાજ ની જવાબદારી છે ખેતી માં ઉચ્ચ કક્ષા નું કાર્ય કરતા યુવા કિસાનો ને પણ સન્માન ની નજર થી જોવા જોઈએ અરવિંદભાઇ મારવિયા(ગાજરની નવી જાત વિકસાવી)
ઓર્ગેનિક ખેતી, મૂલ્ય વૃદ્ધિ, ઈનોવેશન, ના ક્ષેત્રો માં આગળ વધી રહી યા  છે તો આવા ખેડુતો ફાર્મ ર દિવસે તેમનું  સન્માન કરવું  જોઈએ જેથી યુવા ખેડૂતો ને પ્રેરણા મળે.રમેશ પટેલ(સેક્રેટરી સૃષ્ટિ)
ખેડૂતો જ્યારે ખેત પેદાશો ટન ભાવે વેચાણ કરે છે.પણ એ ખેત પેદાશ ગ્રામ ના ભાવે વિચાસે ત્યારે મોટી ક્રાંતિ થશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/