fbpx
અમરેલી

અમરેલી ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢાનું રઘુવંશી યુવાનો દ્વારા સન્‍માન

અમરેલી લોહાણા સમાજનું ગૌરવ સમાન રઘુવંશી યુવા આગેવાન અને અમરેલી શહેર ભાજપના ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢાને અમરેલી શહેર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીના ઈન્‍ચાર્જ તરીકે નિમણૂંક થવા બદલ રઘુવંશી સમાજના યુવાનોજયદિપ વિઠલાણી, સાગર રાજા, સેમલ ચાંદરાણી, દેવાંગ ગણાત્રા, ઉદયભાઈ વિઠલાણી તેમજ સાગર અટારા દ્વારા શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/