લાઠી માર્કેટયાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ દામનગર લાઠી બાબરા ના શહેરી અને ગ્રામ્ય માં અસંખ્ય ગામો માં સુશાસનદીને પ્રધાનમંત્રી મોદી નો ટીવી પર લાઈવ સંદેશ નિહાળતા લોકો
લાઠી માર્કેટયાર્ડ ખાતે ખેડૂત કલ્યાણ કાર્યક્રમ માં સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલવિહારી બાજપાય ને પુષ્પાજંલી અપાય સુશાસન દિને પ્રધાનમંત્રી મોદી નો પ્રજાજોગ સંદેશ નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળવા ના કાર્યક્રમો ની હારમાળા સર્જાય લાઠી બાબરા દામનગર ના શહેરી અને ગ્રામ્ય માં હાવતડ ભાલવાવ બાબરા ના દરેડ સહિત અસંખ્ય ગામો માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરાયું હતું લાઠી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સુતરિયા જનકભાઈ તળાવિયા રાજુભાઈ ભુતેંયા વિનુભાઈ વિસનગરા પ્રવીણભાઈ પરમાર દકુભાઈ પડસાળા સુભાષભાઈ કાકડીયા ધર્મેશભાઈ સોની ભૂરાભાઈ સાસલા શાંતિલાલ દેવાણી રઘુભાઈ સાસલા સહિત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ હોદેદારો સંગઠન વિવિધ સેલ મોરચા ના કાર્યકર્તા ઓ દ્વારા લાઠી બાબરા દામનગર ના શહેરી અને ગ્રામ્ય ભટવદર ભાલવાવ હાવતડ કાછરડી સુવાગઢ દરેડ રાભડા ધામેલ સહિત અસંખ્ય ગ્રામ્ય માં સુશાસનદિન ની ઉજવણી માં પ્રધાનમંત્રી નો ટીવી પર લાઈવ સંદેશ નિહાળવા ના કાર્યક્રમ યોજાયા હતા
Recent Comments