દામનગર શહેર માં ઠાકોર સમાજ અગ્રણી ના માતુશ્રી રામુ વાધેલા નું અવસાન થતા સાંત્વના પાઠવતા જિલ્લા સાંસદ સહિત ના અગ્રણી ઓ
દામનગર શહેર માં ઠાકોર સમાજ ને સાંત્વના પાઠવતા સાંસદ સહિત ના અગ્રણી ઓ દામનગર ખાતે ગત તારીખ ૨૫/૧૨/૨૦ ના રોજ સામાજિક અગ્રણી ખોડાભાઈ બચુભાઈ વાધેલા ના માતુશ્રી રામુબેન બચુભાઈ નું દેહાંવસાન થતા સદગત ના પરિવાર ને સાંત્વના પાઠવતા જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા લાઠી તાલુકા પંચાયત ના માજી તાલુકા પ્રમુખ ભરતભાઇ સુતરિયા સતીષબાપુ પ્રિતેશભાઈ નારોલા સહિત ના અગ્રણી દ્વારા સદગત સ્વ રામુબેન બચુભાઈ વાધેલા ને શ્રદ્ધાસુમન અર્પી સાંત્વના પાઠવી હતી
Recent Comments