અમરેલીમાં આગામી શુક્રવારે ભાજપા પ્રમુખ સી.આર. પાટિલનાં આગમનની શકયતાઓ
અમરેલી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીઓને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ આગામી 8મી જાન્યુઆરીને શુક્રવારનાં રોજ બાયપાસ માર્ગ પર આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે જિલ્લાનાં સરપંચોને સંબોધન કરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. જો કે ભાજપ ઘ્વારા સત્તાવાર રીતે કાર્યક્રમની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આજે સત્તાવાર જાહેરાત થાય તેવું લાગી રહૃાું છે.
Recent Comments