fbpx
અમરેલી

રાજયની રૂપાણી સરકાર દ્રારા અમરેલી જિલ્લાનાં બગસરામાં પ્રાંત કચેરી આપવા બદલ સરકારનો આભાર માનતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા

રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે બગસરા ખાતે પ્રાંત કચેરી બનાવવા માટે વચન આપેલ જે વચન આજે પૂર્ણ કરી બગસરા ખાતે નવી પ્રાંત કચેરી બનાવવા નિર્ણય કરેલ . જેના કારણે બગસરા અને આજુબાજુનાં લોકોને રાજય સરકારની મહેસુલી સેવાઓ સહીત અન્ય ત્વરીત સેવાઓ નજીકનાં સ્થળેથી મળી રહેશે . અત્યાર સુધી બગસરા અને આસપાસનાં ગામોને પ્રાંત લેવલનાં કામો માટે અમરેલી સુધી ધકકો ખાવો પડતો હતો જે હવે બગસરા ખાતે પ્રાંત કચેરી શરૂ તથા બગસરા તથા આજુ બાજુનાં ગામના લોકોને પોતાના કામની શરળતા રહેશે . આવા લોક ઉપયોગી અને જરૂરી તેમજ ત્વરીત નિર્ણય કરવા બદલ ગુજરાત રાજયની વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલનો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ આભાર વ્યકત કર્યો છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/