fbpx
અમરેલી

લાઠી સકિૅટ હાઉસ ખાતે આગામી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર ની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

આગમી દિવસોમાં આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સક્ષમ અને નિષ્ઠા પૂર્વક ચુંટણી લડી શકે તેવા ઉમેદવારો માટે અને નવા ચહેરાઓને પણ તક મળે તેવી હાલની રણનીતિ તૈયાર કરી ફોર્મ ભરવા માટે જરૂરી માગૅદશૅન જેનીબેન ઠુમ્મર અને જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ વાળાએ આપ્યું હતું.      આ મીટીંગમા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયાની રાહબરી નીચે તાલુકાના. તમામ કાયૅકરોને ઉપસ્થિતિ રહેવા જણાવ્યું હતું.દામનગર રામજીભાઈ ઈસામલીયાએ તેમના વિસ્તારમાં અનુભવી કાયૅકરો સાથે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.તેમજ જીતુભાઈ વાળા, મયુરભાઈ આસોદરીયા, સહિત અનેકો કાયૅકર હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts