fbpx
અમરેલી

આવતીકાલથી અમરેલી જિલ્લાના ૩ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ વેક્સિનેશનનો શુભારંભ

તા. ૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવાઓ આપનાર પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવીડ રસી મૂકવાનો પ્રારંભ થશે. અમરેલી મેડીકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે સવારે ૯:૩૦ કલાકે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ  નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે  પૂર્ણ કરવામાં આવી છે. ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની  તૈયારીઓ કરવામાં આવી  છે. આવતીકાલે રસી આપવાની કામગીરી શરૂ કરવા અમરેલી જિલ્લામાં અમરેલી સિવિલ હોસ્પીટલ, રાજુલા અને બગસરા આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળી ૩ સ્થળોએ રસીકરણ બુથ ઊભા કરવામાં આવ્યા છે. પ્રત્યેક સેન્ટર ખાતે અંદાજે ૧૦૦ લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસી આપવામાં આવશે. આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે તેમજ રસીનો જરૂરી જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે.

અમરેલી ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ  વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે અમરેલી જિલ્લાને પ્રાપ્ય થયો છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/