fbpx
અમરેલી

મોટી ખેરાળી ગામે સુવિધા પંથ રોડ તેમજ ભૂગર્ભ સંપ ના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

આજરોજ મોટી ખેરાળી ગામે સરકારશ્રી તરફથી સુવિધા પંથ રોડ તેમજ ભૂગર્ભ સંપ ના કામનું ખાટ મુરત કરવામાં આવ્યું છે, માનનીય શ્રી ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર તથા મોટી ખેરાળી ગામના સરપંચ શ્રી દડુભાઇ એસ જાજડા ઉપસરપંચ પ્રવીણભાઈ તરસરીયા તથા મોટી ખેરાળી ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ,તેમજ નાની ખેરાળી સરપંચ જે.ડી કાછડ બર્બટાણા સરપંચ દિલુભાઇ ભુકણ ડોળીયા સરપંચ ચંપુભાઈ ,છાપરી સરપંચ રાજુભાઇ.  બબરીયાધાર સરપંચ અનિલભાઈ લાડુમોર. માંડળસરપંચ ઉકાભાઇ.બીજલભાઇ ભરવાડ. ખારી સરપંચ નાજભાઈ ભુકણ, કોંગ્રેસ અગ્રણી શ્રીકરસનભાઈ કળસરિયા તાલુકા પ્રમુખ કોંગ્રેસ ગાંગાભાઈ હડિયા,ભીખાભાઈ પિંજર, જોરૂભાઈ બાલાપર.ચંપુભાઈ ડીશ. વાવેરા ચંપુભાઈ. ભાક્ષી કાનાભાઈ. ખુમાણ અશ્વિનભાઈ. બાલાપર લખુભાઇ તેમજ પીઠાભાઇ .એસએમસી અધ્યક્ષ નાજભાઈ જાજડા. ભગુબાપુ. કેશુભાઈ.  ભાભલુભાઈ. મામૈયાભાઈ. કાળુભાઈ. ભગુભાઈ. રામજી મંદિરના પૂજારી વિષ્ણુ બાપુ. ખીમનાથ મંદિરના મહંત ભુપત બાપુ હરદેવબાપુ. હર્ષદદાદા ગોર. લાલાદાદા કાંતિ દાદા માજી સરપંચ હીરજીભાઈ. દુદાભાઈ. ઝવેરભાઈ. મોહનભાઈ. અરવિંદભાઈ શેઠ. પાડંંવ ગગજીભાઇ, દેવગાણીયા પરસોતમભાઇ, મનુભાઇ બારેયા, લલીતભાઈ સારોડીયા. મગનભાઈ સરવૈયા. અશોકભાઈ પટેલ. મનુભાઈ. જીતુભાઈ. મનોજભાઈ. સતાતર સેલારભાઈ. માધુભાઈ. મુકેશભાઈ. આર્મીમેન પહુભાઈ મોભ. જગુભાઈ ભુકણ. ભગુભાઈ. જાજડા મંગળુ ભાઈ. જગુભાઈ. આલિંગ ભાઈ. ચૌહાણ જગુભાઈ તેમજ ગ્રામજનો દ્વારા ખુબ જ હર્ષની લાગણી અનુભવી છે

Follow Me:

Related Posts