fbpx
અમરેલી

બળાત્કાર તથા ઇંગ્લીશ દારૂના ગુન્હામા છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને સુરતથી પકડી પાડતી રાજુલા પોલીસ

મ્હે. પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૦૯/૦૨/૨૦૨૧ થી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ રાખવા જણાવેલ જે અન્વયે ભાવનગર રેન્જ ડી.આઇ.જી. અશોકકુમાર યાદવ સુચનાથી અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય અને ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચનાઓ હોય અને મે.ના.પો.અધિ.સાહેબ સાવર કુંડલા વિભાગ કે.જે.ચૌધરી નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ હકીકત મળેલ હોય કે સદર ગંભીર ગુન્હાના આરોપીઓ સુરત મુકામે હોય જેથી ટીમ બનાવી રાજુલા પો.સ્ટે.ના *અના.હેડ કોન્સ. નિરજકુમાર ભીખાલાલ દાફડા તથા પો.કોન્સ. સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. મેહુલભાઇ ભોજુભાઇ ભુવા નાને સુરત મુકામે મોકલી સુરત શહેર થી બળાત્કાર તથા ઇંગ્લીશ દારૂના ગુન્હામા છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડેલ છે*પકડાયેલ આરોપી:- (૧) રણજીતભાઇ માણકુભાઇ વાળા ઉવ.૨૯ રહે.રાજુલા ગોકુળનગર જી.અમરેલી(૨) સુરેશભાઇ રાવતભાઇ ગોહીલ રહે.રાજુલા જી.અમરેલી*ઉપરોક્ત આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ*રણજીતભાઇ માણકુભાઇ વાળા ઉવ.૨૯ રહે.રાજુલા ગોકુળનગર જી.અમરેલી(૧) રાજુલા પો.સ્ટે.ફ.૧૧૫/૨૦૦૯ IPC ક.૨૭૯,૧૧૪ મુજબ(૨) રાજુલા પો.સ્ટે.ફ.૦૬/૨૦૧૦ IPC ક.૪૫૭,૩૮૦ મુજબ(૩) રાજુલા પો.સ્ટે.ફ.૦૭/૨૦૧૦ IPC ક.૨૭૯,૧૧૪ મુજબ(૪) રાજુલા પો.સ્ટે.ફ.૦૮/૨૦૧૦ IPC ક.૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ(૫) રાજુલા પો.સ્ટે.સે.૬૯/૨૦૧૫ IPC ક.૫૦૬(૨) મુજબ(૬) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૩૨૭/૨૦૧૫ પ્રોહી ક.૬૬(બી),૬૫(એફ) મુજબ(૭) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૨૦૦૦/૨૦૧૭ પ્રોહી ક.૬૫(એફ),૧૧૬(બી) મુજબ(૮) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૩૨/૨૦૧૮ પ્રોહી ક.૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ(૯) રાજુલા પો.સ્ટે.ફ.૦૭/૨૦૧૮ IPC ક.૩૦૭,૩૨૩,૫૦૬(૨), મુજબ(૧૦) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૨૪૮/૨૦૧૮ પ્રોહી ક.૬૫(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ(૧૧) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૩૯૫/૨૦૧૯ પ્રોહી ક.૬૬(બી),૬૫(એ.ઇ.),૧૧૬(બી),૮૧ મુજબ(૧૨) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૬૫૯/૨૦૧૯ પ્રોહી ક.૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧ મુજબ(૧૩) રાજુલા પો.સ્ટે.સી.૧૩૧૩/૨૦૨૦ પ્રોહી ક.૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ*(૧૪) સાવર કુંડલા ટાઉન પો.સ્ટે.ફ.૯૩/૨૦૧૯ IPC ક.૩૭૬(ડી),૩૬૫,૩૪૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ
સુરેશભાઇ રાવતભાઇ ગોહીલ રહે.રાજુલા જી.અમરેલી(૧) રાજુલા પો.સ્ટે.પ્રોહી.૩૩૬/૨૦૧૯ પ્રોહી ક.૬૬(૧)બી મુજબ*(૨) સાવર કુંડલા ટાઉન પો.સ્ટે.ફ.૯૩/૨૦૧૯ IPC ક.૩૭૬(ડી),૩૬૫,૩૪૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલા તથા અના.હેડ કોન્સ. નિરજકુમાર ભીખાલાલ દાફડા તથા પો.કોન્સ. સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. મેહુલભાઇ ભોજુભાઇ ભુવા વિ. પોલીસ સ્ટાફનાઓ દ્રારા કરવામા આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/