સરકારી હાઇસ્કૂલ-ચોગઠમાં વસંત પંચમી ઉજવણી
આજે શ્રી સરકારી હાઈસ્કૂલ-ચોગઠમાં જ્ઞાનની દેવી સરસ્વતી માતાનો પ્રાગટય દિવસ પ્રકૃતિ મહોત્સવ એટલે વસંત પંચમી ઉજવવામાં આવી.પૂર્વ શિક્ષક શ્રી જગદીશસિંહ ગોહિલે શાળાને સરસ્વતીજીની મૂર્તિ અર્પણ કરી. પૂજા-પ્રાર્થના પ્રતિનિધીરૂપ વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષકગણે માતાજીને વંદન કરી પ્રસાદી લીધી હતી.
Recent Comments